સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાએ ઈશાન કિશનની માગી માફી, જાણો શું છે કારણ
મેચ ખત્મ થયા બાદ પંડ્યાએ સ્પોર્ટમેન સ્પિરિટ બતાવતા ઇશાનની સોશિયલ મીડિયા પર માફી માગી હતી. હાર્દિક ઇશાનની સાથે તસવીર પોસ્ટ કરીને લખ્યું, મેરા ક્યૂટી પાઈ, સોરી ભાઈ, મજબૂત રહે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેંગરોની ઇનિંગની 13મી ઓવરમાં હાર્દિક પંડ્યાના થ્રોતથી કિશન ઇજાગ્રસ્ત થયો હતો. બોલ ઇશાનની આંખ પર જઈને લાગી જેના કારણે થોડા સમય માટે મેચ અટકાવો પડ્યો હતો.
પરંતુ બોલિંગ દરમિયાન મુંબઈની ટીમના વિકેટકિપર ઈશાન કિશનની સાથે એક મોટી દુર્ઘટના થતી થતી રહી ગઈ.
આ મેચમાં ટીમના કેપ્ટન રોહિત શર્માએ તાબડતોડ 94 રનની ઇનિંગ રમી જેમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.
આ પહેલા મુંબઈની ટીમે સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઈઃ વાનખેડેમાં રમવામાં આવેલ મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની વચ્ચેના મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે બેંગલોરને 46 રને હાર આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -