Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ક્રિકેટરની પત્નીને કરી ડેટ પર લઈ જવાની ઓફર, મળ્યો આવો મજેદાર જવાબ
જોકે મયંતીએ તેનો જવાબ આપતા કહ્યું કે, ‘આભાર, હું અને મારા પતી તમારી સાથે જોડાતા આનંદ અનુભવીશું.’ મયંતીનો આ જવાબ ટ્વિટર યુઝર્સને ઘણો પસંદ આવ્યો છે. ઘણા લોકોએ કહ્યું છે કે, મયંતીએ તે વ્યક્તિને બરાબરનો પાઠ ભણાવ્યો. કેટલાકે લખ્યું છે કે, આવા લોકોને આવો જવાબ આપવો જોઈએ. સૌએ મયંતીનું સમર્થન કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવ્યક્તિએ મયંતી માટે ટ્વીટ કરી લખ્યું છે કે, ‘મને આઈપીએલ જોવાનું દુઃખ નથી. તું પર્સનાલિટી અને ક્લાસનું બેજોડ મિશ્રણ છું. હું તને ડિનર ડેટ પર લઈ જવા માગું છું. તું કેટલી સુંદર છે, તે વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી.’ આ ટ્વીટ પર મયંતીએ પણ તેને મજેદાર જવાબ આપ્યો છે. મયંતી હાલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2018નું કવરેજ કરી રહી છે.
આ પહેલાં પણ જ્યારે બિનીના ખરાબ પ્રદર્શન માટે મયંતીને ટ્રોલ કરવામાં આવી તો તેણે તેના જવાબોથી બધાની બોલતી બંધ કરી દીધી હતી.
નવી દિલ્હીઃ આઈપીએલ સીઝન 11ની શરૂઆત થઈ ગઈ છે અને બધી ટીમ શરૂઆમાં સારું પ્રદર્શન કરી રહી છે. આઈપીએલ ભારતમાં ક્રિકેટના તહેવારની જેમ છે અને દર વર્ષે ફેન્સ તેની આતૂરતાથી રાહ જોતા હોય છે. આઈપીએલ દરમિયાન સોશિયલ મીડિયા પર પણ ફેન્સ ઘણાં એક્ટિવ રહે છે. ત્યારે એક ફેને સ્ટાર સ્પોર્ટ્સની એન્કર મયંતી લૈંગરને ડિનર ડેટની ઓફર કરી દીધી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -