નવી દિલ્હીઃ આઈપીએલ 2019ની 12મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) સામે પ્રથમ બેટિંગ કરતા ચેન્નઇ સુપર કિંગ્સે (CSK) 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા. સીએસકેની શરૂઆત નબળી રહી હતી અને 27 રનમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ ધોની અને રૈનાએ બાજી સંભાળી હતી. રૈનાએ 32 બોલમાં 36 રન, ધોનીએ 46 બોલમાં 75 રન, બ્રાવોએ 16 બોલમાં 27 રનનું યોગદાન આપ્યું હતું.




IPL 2019: RCB 113 રનમાં ખખડ્યું, SRHનો 118 રનથી શાનદાર વિજય

IPL 2019: સૌરવ ગાંગુલીએ રબાડાના આ બોલને આઈપીએલનો ‘સર્વશ્રેષ્ઠ બોલ’ ગણાવ્યો, જાણો શું કહ્યું

IPL 2019 SRH vs RCB : પ્રયાસ બર્મને ડેબ્યૂની સાથે જ બનાવી દીધો મોટો રેકોર્ડ, બની ગયો IPLનો સૌથી યુવા ખેલાડી