Video: ધોનીની બેટિંગ દરમિયાન બોલ સ્ટંપને અડ્યો છતાં આ કારણે રહ્યો નોટ આઉટ
abpasmita.in | 31 Mar 2019 09:20 PM (IST)
નવી દિલ્હીઃ આઈપીએલ 2019ની 12મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રમાઇ રહી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈની શરૂઆત નબળી રહી હતી અને 27 રન પર જ ત્રણ વિકેટ ગુમાવી હતી. જે બાદ ધોની મેદાનમાં આવ્યો હતો. જોફ્રા આર્ચરની બોલિંગમાં ધોનીએ રક્ષાત્મક શોટ રમ્યા બાદ બોલ સ્ટંપને અથડાયો હતો. તેમ છતાં બેલ્સ પડ્યા નહોતા, જેના કારણે તે નોટ આઉટ રહ્યો હતો. આ ઘટના બની ત્યારે ધોની 0 રને રમતમાં હતો. RCBvSRH: એક બોલ પર બે ખેલાડી થયા રન આઉટ, જુઓ વીડિયો IPL 2019 : પ્રયાસ બર્મને ડેબ્યૂની સાથે જ બનાવી દીધો મોટો રેકોર્ડ, બની ગયો IPLનો સૌથી યુવા ખેલાડી સૌરવ ગાંગુલીએ રબાડાના આ બોલને આઈપીએલનો ‘સર્વશ્રેષ્ઠ બોલ’ ગણાવ્યો, જાણો શું કહ્યું