જયપુરઃ ઘર આંગણે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન 139 પર રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથે 59 બોલમાં અણનમ 73  તથા જોસ બટલરે 37 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી હેરી ગુરનેએ  2 તથા પી. ક્રિષ્નાએ 1 વિકેટ લીધી હતી.


IPL 2019: લીલી જર્સીમાં મેદાનમાં ઉતરી RCBની ટીમ, જાણો કારણ


IPL 2019: RCBની હારની ‘સિક્સર, દિલ્હીનો 4 વિકેટથી વિજય, શ્રેયસના 67 રન