આ દરમિયાન હૈદરાબાદના યુવા ખેલાડી પ્રિયમ ગર્ગે શાનદાર ફિલ્ડિંગ કરીને આક્રમક બેટિંગ કરી રહેલા કોલકાતાના બેટ્સમેન શુભમન ગિલને પેવેલિયન ભેગો કર્યો હતો. શુભમન ગિલે ફટકારેલા શોટને પ્રિયમ ગર્ગે સુપરમેન બનીને ઝડપી લીધો હતો. જે બાદ કેકેઆરનો મિની ધબડકો થયો હતો.
શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ગિલે 12મી ઓવરમાં રાશિદ ખાનની ઓવરમાં શોટ ફટકાર્યો હતો. પરંતુ ગર્ગે દોડીને હવામાં છલાંગ લગાવી શાનદાર કેચ પકડ્યો હતો. જે પછી બે બોલ બાદ ફરી ગર્ગે શાનદાર ફિલ્ડિંગ કરી હતી. વિજય શંકરની ઓવરમાં પ્રથમ બોલ પર વિસ્ફોટક બેટ્સમેન નીતિશ રાણાનો કેચ પકડ્યો હતો.
કોલકાતા નાઇટ રાઇડર્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 163 રન બનાવ્યા હતા.
ગુજરાત ભાજપના કયા ધારાસભ્યએ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારતાં સર્જાયો હડકંપ, જાણો મોટા સમાચાર
ગુજરાત પેટા ચૂંટણીઃ ભાજપને મોટો ફટકો, સોશિયલ મીડિયા ટીમના 200 કાર્યકરો કોંગ્રેસમાં થયા સામેલ, કહ્યું- ચૂંટણી સમયે મજૂર જેવું વર્તન કરવામાં આવતું
મહિલાઓના બેંક ખાતામાં 2.20 લાખ રૂપિયા જમા કરાવી રહી છે મોદી સરકાર? જાણો શું છે હકીકત