નવો લોગો અને નવી જરસી
બેંગ્લોરની ટીમ અત્યાર સુધી ત્રણ વખત ફાઇનલમાં પહોંચી ચુકી છે પરંતુ ટ્રોફી જીતી શકી નથી. નવો લોગો આવ્યા બાદ આરસીબીએ આઈપીએલ 2020 માટે નવી જરસી પણ જાહેર કરી છે.
2008 થી 2019નો વીડિયો કર્યો શેર
આરસીબીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. આ ઉપરાંત એક વીડિયો પર ટ્વિટ કરવામાં આવ્યો છે. જેમાં 2008થી લઈ અત્યાર સુધીની સફર દર્શાવવામાં આવી છે. આ વીડિયોમાં કોહલી પણ જોવા મળે છે.
ટ્વિટ પર માલ્યાએ શું કરી કમેન્ટ
આ ટ્વિટ પર કમેન્ટ કરતાં વિજય માલ્યાએ લખ્યુ, સારો છે પણ જીતજો. માલ્યાએ ગત વર્ષે આરસીબીના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હતું. માલ્યા ભારત છોડ્યા બાદ બ્રિટનમાં છે. તાજેતરમાં તેણે એક નિવેદનમાં કહ્યું હતું કે, ભારતની બેંકોના તમામ રૂપિયા ચુકવવા તૈયાર છું.
ઉદ્ધવ ઠાકરેએ આપ્યો શરદ પવારને મોટો ઝટકો, મહારાષ્ટ્રમાં 1 મેથી શરૂ થશે NPRની પ્રક્રિયા
ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને સીધા ક્યાં જશે? કેટલા પોલીસ કર્મચારીઓ રહેશે સ્ટેન્ડ ટુ, જાણો વિગત
રશિયામાં ગે મેરેજને માન્યતા નહીં આપવામાં આવે, પેરેન્ટ નંબર 1 અને 2 નહીં માતા-પિતા જ રહેશેઃ પુતિન