= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજસ્થાને જીત મેળવી IPLમાં શુક્રવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) એ દિલ્હી કેપિટલ્સ (DC) ને હરાવ્યું. આ મેચ અંત સુધી ખૂબ જ રોમાંચક રહી હતી અને રાજસ્થાને જીત મેળવી હતી. 223 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હી 207 રન જ બનાવી શકી હતી. દિલ્હીનો કોઈપણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો નહોતો અને ટીમ મેચ હારી ગઈ હતી. દિલ્હીના કેપ્ટન રિષભ પંતે 44, લલિત યાદવે અને પૃથ્વી શોએ 37-37 રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન તરફથી કૃષ્ણાએ 3 અને રવિચંદ્રન અશ્વિને 2 વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલ અને મેકોયને એક-એક વિકેટ મળી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દિલ્હી કેપિટલ્સની ટીમે 99 રનની અંદર 3 વિકેટ ગુમાવી દિલ્હી કેપિટલ્સની ટીમે 99 રનની અંદર 3 વિકેટ ગુમાવી દિધી છે. વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હીની ટીમે 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 105 રન બનાવ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વોર્નર 28 રન બનાવી આઉટ દિલ્હી કેપિટલ્સની ટીમે વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા 43 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી છે. વોર્નર 28 રન બનાવી આઉટ થયો છે. પૃથ્વી શો અને શરફરાઝ ખાન હાલ રમતમાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દિલ્હીની ટીમને જીત માટે 223 રનનો લક્ષ્યાંક રાજસ્થાનની ટીમે શાનદાર બેટિંગ કરતા દિલ્હીની ટીમને જીત માટે 223 રનનો લક્ષ્યાંક આપ્યો છે. રાજસ્થાને 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 222 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી શાનદાર ઈનિંગ રમતા બટલરે આક્રમક સદી ફટકારી હતી. પડિક્કલે અડધી સદી ફટકારી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ટીમનો સ્કોર 200 રનને પાર રાજસ્થાનની ટીમે શાનદાર ઈનિંગ રમતા ટીમનો સ્કોર 200 રનને પાર પહોંચાડી દિધો છે. બટલર 116 રન બનાવી આઉટ થયો છે.

બટલરે આક્રમક ઈનિંગ રમતા ફરી સદી ફટકારી જોસબટલરે આક્રમક ઈનિંગ રમતા ફરી સદી ફટકારી છે. રાજસ્થાનની ટીમે 17 ઓવરમાં 167 રન બનાવી લીધા છે. બટલર 103 રન બનાવી રમતમાં છે. સંજૂ સેમસન અને બટલર મેદાનમાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજસ્થાનની ટીમને પ્રથમ ઝટકો રાજસ્થાનની ટીમને પ્રથમ ઝટકો લાગ્યો છે, પડિક્કલ 54 રન બનાવીને આઉટ થયો છે. રાજસ્થાનની ટીમે 15 ઓવરમાં 150 રન બનાવી લીધા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પડિક્કલે શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી દેવદૂત પડિક્કલે શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે. હાલ 53 રને રમતમાં છે. રાજસ્થાનની ટીમે 14 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 137 રન બનાવી લીધા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજસ્થાનની ટીમનો સ્કોર 100 રનને પાર રાજસ્થાનની ટીમનો સ્કોર 100 રનને પાર થયો છે. રાજસ્થાને 11.2 ઓવરમાં 105 રન બનાવી લીધા છે. બટલરે આક્રમક ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જોસ બટલરે શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી જોસ બટલરે શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે. બટલર હાલ 54 રન બનાવી રમતમાં છે. રાજસ્થાનની ટીમે 10.2 ઓવરમાં 92 રન બનાવી લીધા છે. બટલર અને પડિક્કલ રમતમાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જોસ બટલર 41 રન બનાવી હાલ રમતમાં રાજસ્થાનની ટીમે શાનદાર શરુઆત કરતા 9 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 78 રન બનાવી લીધા છે. જોસ બટલર 41 રન બનાવી હાલ રમતમાં છે. પડિક્કલ 35 રન બનાવી રમતમાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજસ્થાનનો સ્કોર 50 રનને પાર રાજસ્થાનની ટીમે ખૂબ જ શાનદાર શરુઆત કરતા સ્કોર 50 રનને પાર કર્યો છે. જોસ બટલર અને પડિક્કલ હાલ રમતમાં છે. બટલર 29 રન બનાવી રમતમાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજસ્થાન રોયલ્સની શાનદાર શરુઆત રાજસ્થાન રોયલ્સની ખૂબ જ શાનદાર શરુઆત થઈ છે. 6.2 ઓવરમાં રાજસ્થાનની ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 45 રન બનાવી લીધા છે. જોસ બટલર અને પડિક્કલ હાલ રમતમાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન દિલ્હી કેપિટલ્સ: પૃથ્વી શો, ડેવિડ વોર્નર, રિષભ પંત (w/c), રોવમેન પોવેલ, સરફરાઝ ખાન, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહેમાન, ખલીલ અહેમદ
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઈલેવન રાજસ્થાન રોયલ્સ: જોસ બટલર, દેવદત્ત પડિકલ, સંજુ સેમસન (w/c), શિમરોન હેટમાયર, કરુણ નાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રણંદેશ કૃષ્ણા, ઓબેદ મેકકોય, યુઝવેન્દ્ર ચહલ
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો IPL 2022 ની 34મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચ માટે દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન ઋષભ પંતે કહ્યું કે તેણે દિલ્હીની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ટીમ ગત મેચની પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરશે. તે જ સમયે, રાજસ્થાનની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.