IPL 2022 Orange Cap: રાજસ્થાન રૉયલ્સના ઓપનર બેટસમેન જૉસ બટલર IPL 2022ના સૌથી વધુ રન બનાવવાના મામલે હાલમાં ટૉપ પર છે. હાલમાં ઓરેન્જ કેપ આના જ માથા પર છે. બટલરે સિઝનમાં ત્રણ દમદાર સદીઓ પણ ફટકારી છે, અને સારી લયમાં દેખાઇ રહ્યો છે, 

જૉસ બટલરે 12 મેચોમાં 56.82 ની એવરેજથી બેટિંગ કરી છે, અને તેની સ્ટ્રાઇક રેટ 149.88 ની છે, હાલમાં તે 625 રન બનાવીને લિસ્ટમાં સૌથી ટૉપ પર છે. તેની આજુબાજુ કોઇ અન્ય બેટ્સમેન નથી. 

બટલર બાદ લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ બીજા નંબર પર આવે છે, તે બે સદીઓ સાથે 459 રન બનાવીને ઓરેન્જ કેપની રેસમાં બીજા નંબર પર દાવેદારી કરી રહ્યો છે. દિલ્હી કેપિટલ્સને ડેવિડ વૉર્નર માત્ર 10 મેચોમાં 427 રન બનાવીને ઓરેન્જ કેપમાં દોડમાં સાલમે થઇ ચૂક્યો છે. તે આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. 

ક્રમ બેટ્સમેન મેચ રન બેટિંગ એવરેજ સ્ટ્રાઇક રેટ
1 જૉસ બટલર 12 625 56.82 149.88
2 કેએલ રાહુલ 12 459 45.90 140.36
3 ડેવિડ વૉર્નર 10 427 61.00 152.50
4 ફાક ડૂપ્લેસીસ 12 389 35.36 132.76
5 શુભમન ગીલ 12 384 34.91 137.14

આ પણ વાંચો.......... 

LIC IPO: શેરબજારમાં વેચવાલીથી LIC IPOની GMP સતત ઘટી રહ્યું છે, 17 મેના રોજ રોકાણકારોને લાગી શકે છે આંચકો

ગુજરાતમાં હજુ વધશે ગરમી, રાજ્યના પાંચ શહેરમાં પારો 44 ડિગ્રીને પાર, 46 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી હોટેસ્ટ શહેર

Astrology Tips: ઘરની લક્ષ્મી કહેવાય છે, આ રાશિની યુવતીઓ,માતા પિતા માટે નિવડે છે ખૂબ જ ભાગ્યશાળી

Monsoon Update: આ વર્ષે ચોમાસાનું આગમન થશે વહેલું, જાણો ક્યારે પડશે પહેલો વરસાદ

સલમાન ખાનની 'ટાઈગર 3'થી લઈને અલ્લૂ અર્જુનની 'પુષ્પા 2' સુધી, આ ફિલ્મો આવતા વર્ષે આ સમયે રિલીઝ થશે

High Inflation Rate: આઠ વર્ષમાં મોંઘવારીએ કમર તોડી નાંખી, શાકભાજી, કઠોળ, વીજળી બધું જ મોંઘું થયું