Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
વિરાટ કોહલીએ નવા ઘરેથી કર્યું ટ્વિટ- આવું શાનદાર દેખાય છે મુંબઈ!
મીડિયા રિપોર્ટ્સ મુજબ બંનેની પહેલી મુલાકાત વર્ષ 2013માં એક શેમ્પૂની જાહેરાત શૂટ કરતા સમયે થઈ હતી. તેના લગભગ એકવર્ષ બાદ એક ફૂટબોલ મેચમાં બંને પહેલીવાર સાથે જોવા મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવી દઈએ કે 11 ડિસેમ્બર 2017 પર વિરાટે લાંબા અફેર બાદ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન કરી લીધા. બંનેએ ઈટાલીમાં હિન્દુ રીતિ-રિવાજો મુજબ લગ્નના બંધનમાં બંધાયા. વિરાટ કોહલી દુનિયાના સૌથી મોંઘા ખેલાડીઓમાં શામેલ છે તો અનુષ્કાનું નામ પણ બોલિવૂડની ટોપની એક્ટ્રેસમાં શામેલ છે.
વિરાટ કોહલીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તસવીર શેર કરતા વિરાટે કોહલીએ લખ્યું કે, ‘જો તમારા ઘરમાંથી જ આવો શાનદાર નજારો જોવા મળી જાય તો તમે બીજે શું કામ જવા ઈચ્છો.’ કોહલીએ જે ફોટો પોસ્ટ કર્યો છે તેમાં તે ઘરની બાલ્કનીમાં ઉભો છે અને ત્યાંથી મુંબઈના દરિયાનો નજારો જોવા મળે છે.
નવી દિલ્હીઃ વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયા શ્રીલંકામાં નિદહાસ ટી20 ટ્રાઈ સીરીઝ રમવામાં વ્યસ્ત છે. મેદાનથી દૂર ભારતના નિયમિત કેપ્ટન વિરાટ કહોલી હાલમાં વેકેશન માણી રહ્યા છે. ગુરુવારે કોહલીએ પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી, જેમાં તે પોતાના ઘરની બાલકનીની બહારનો નજારો બતાવતા જોવા મળે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -