આ બોલરે 4 બોલમાં 4 વિટે લઈને રચ્યો ઈતિહાસ
મુર્તજા લિસ્ટ ‘એ’ મેચમાં ચાર બોલમાં ચાર વિકેટ લેનારો બાંગ્લાદેશનો પહેલો અને દુનિયાનો સાતમો બોલર બન્યો છે. આ પહેલા એલન વાર્ડ, શોન પોલક, વેસ્બર્ટ ડ્રેક્સ, લસિથ મલિંગા, ડેવિડ પૈની અને ગ્રાહમ નેપિયર આ રેકોર્ડ બનાવી ચૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅબ્દુલ રજાકે પહેલા બોલે 1 રન લીધો. ત્યાર બાદના બોલ પર ધીમાન ધોષ 46 રને આઉટ કર્યો, અબ્દુલ રજ્જાક સફીઉલ ઈસ્લામને આઉટ કરી હેટ્રિક પૂરી કરી. મુર્તજાએ પાંચમાં બોલ પર સળંગ ચોથી વિકેટ લીઈ નવો રેકોર્ડ બનાવ્યો.
અબાહાની લિમિટેડના 290/6ના જવાબમાં બેંક ક્લબની ઈનિંગ 49.5 ઓવરમાં 279 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ક્લબને છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી. મુર્તજાએ આ ઓવરમાં ચાર બોલમાં 4 વિકેટ લઈ પોતાની ટીમને જીત અપાવી હતી.
નવી દિલ્હીઃ બાંગ્લાદેશની વનડે ટીમના કેપ્ટન મશર્ફ મોર્તજાએ મંગળવારે ઢાકા પ્રીમિયર લીગના એક મેચમાં સતત 4 બોલમાં 4 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. મોર્તજા અબાની લિમિટેડ ટીમ તરફથી રમી રહ્યા છે, તેણે બેંક ક્લબ વિરૂદ્ધની મેચમાં આ ઈતિહાસ રચ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -