MI vs RCB: આરસીબીની હાર પર ફેન્સ બોલ્યા- લાગે છે ભાભીને સ્ડેટિયમમાં લાવવા પડશે
આ પહેલા મુંબઈ માટે કેપ્ટન રોહિત શર્માએ 94 રનની ઇનિંગ રમી જ્યારે ઈવન લુઈસે 65 રન બનાવ્યા. રોહિતે પોતાની ઇનિંગમાં 52 બોલમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. લુઈસે પોતાની ઇનિંગમાં 46 બોલરમાં પાંચ શાનદાર છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેન્સે ટ્વિટ કરતાં લખ્યું કે, લાગે છે ભાભીને સ્ટેડિયમમાં લાવવા પડશે ત્યારે જ આરસીબી જીતશે.
17 એપ્રિલે રમવામાં આવેલ આ મેચમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરતાં બેંગલોરની સામે 214 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. બેંગલરોની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને માત્ર 167 રન બનાવી શક્યું. બેંગલોરના કેપ્ટન વિરેટ કોહલીએ સૌથી વધારે 62 બોલરમાં 92 રન બનાવ્યા જેમાં તેણે 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.
નવી દિલ્હીઃ આઈપીએલ-11માં મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મુંબઈ ઇન્ડિયની વચ્ચે મેચ રવામાં આવ્યો. આ વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવેલ આ મેચમાં મુંબઈ 46 રને જીત મેળવી. વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા હાલમાં મુંબઈમાં જ હતી પરંતુ તે ફિલ્મ ઝીરોના શૂટિંગને કારણે સ્ટેડિયમાં આવી શકી ન હતી. આ સીઝન આરસીબીએ 1 જ મેચમાં જીત મેળવી છે, જેમાં અનુષ્કા આવી હતી. ત્યાર બાદ ફેન્સનું માનવું છે કે વિરાટ માટે તે લકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -