આ મામલે વિરાટ કોહલી કરતાં પણ આગળ છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ, જાણો
મિતાલીએ 10 ટેસ્ટ મેચમાં એક ડબલ સેન્ચુરી પણ ફટકારી છે. જ્યારે વડને મેચમાં તેણે 5 સેન્ચુરી ફટકારી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમિતાલીએ 172 વનડે રમતા 5500 રન બનાવ્યા છે અને આમ કરનારી તે બીજી મહિલા ક્રિકેટર છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ 179 વનડે મેચ રમતા 39 હાફ સેન્ચુરી ફટકારી છે. જોકે 27 સેન્ચુરીની સાથે વિરાટ સેન્ચુરીના મામલે મિતાલીથી ઘણાં આગળ છે.
તમને જણાવીએ કે, મિતાલીએ 172 વનડે મેચની 155 ઇનિંગમાં 43 હાફ સેન્ચુરી લગાવી છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે હાલમાં જ પોતાના ઉમદા પ્રદર્શનના જોરે મહિલાઓની વનડે રેન્કિંગમાં બીજું સ્થાન મેળવ્યું છે. 17 વર્ષની ઉંમરમાં ભારત માટે પોતાનો પ્રથમ મેચ રમનાર મિતાલીએ વનડેમાં અનેક ખાસ રેકોર્ડ બનાવ્યા છે. તમને જણાવીએ કે મિતાલી એક રેકોર્ડના મામલે ભારતીય ટીમના કેપ્ટેન વિરાટ કોહલીથી પણ આગળ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -