નીતા અંબાણીએ સંભળાવી હાર્દિક પંડ્યાની સફળતાની કહાની, કહ્યું- ક્યારેક 300 રૂપિયા માટે બંને ભાઈ રમતા હતા ક્રિકેટ
નીતા અંબાણીએ કહ્યું કે, ભારતના યુવાઓને ઓલમ્પિકમાં તેમની પ્રતિભા દેખાડવાનો મોકો મળે તે મારું સપનું છે. સ્પોર્ટ્સ અને એજ્યુકેશન બે પિલર્સ છે, જેના પર ભારતની આવતીકાલ નિર્ભર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્રિકેટ રમવા જવા માટે તેઓ ટ્રક કે ટ્રેનમાં વગર ટિકિટે મુસાફરી કરતા હતા. બાદમાં આ પ્રતિવાન ભઆઈઓમાંથી અમે નાના ભાઈને મુંબઈ ઈન્ડિયન ટીમમાં લીધો. તે હાર્દિક પંડ્યા હતા. ગત વર્ષે અમે હાર્દિકના નાના ભાઈ કૃણાલને લીધો. આ બંને ભાઈઓને મેં મારી નજર સામે આગળ વધતાં જોયા છે.
સેશન દરમિયાન તેમણે કહ્યું કે, રિલાયન્સ ફાઉન્ડેશ સમગ્ર દેશમાં સ્પોર્ટ્સ અને એજ્યુકેશન ક્ષેત્રમાં મહિલાઓ અને યુવાઓને આગળ લાવવાનું કામ કરી રહ્યું છે.
નીતા અંબાણીએ કહ્યું કે, હું બે ભાઈઓની કહાની જણાવું છે. ગુજરાતના બે બાળકો એકદમ પાયાના સ્તરેથી આવે છે. બાળપણમાં ખૂબ ગરીબ હતા અને ક્યારેક તો જમવાનું પણ નહોતું મળતું. તેઓ 300 રૂપિયા માટે ગામમાંથી બહાર ક્રિકેટ રમવા જતા હતા.
મુંબઈઃ ઈન્ડિયા ટુડે કોન્કલેવ 2018ના સેશન ધ ગ્રેડ ઇક્વલાઇઝર-સ્પોર્ટ્સ એન્ડ એજ્યુકેશન ફોર ઓલમાં રિલાયન્સ ફાઉન્ડેશના ચેરપર્સન અને ફાઉન્ડર નીતા અંહાણીએ ક્રિકેટર હાર્દિક પંડ્યા અંગે વાત કરી હતી. નીતા અંબાણીએ જણાવ્યું કે, હાર્દિક ક્યારેક 300 રૂપિયા માટે ક્રિકેટ રમતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -