શાહરૂખ, માધુરીના શાનદાર પ્રર્ફોર્મન્સ સાથે થયો હૉકી વિશ્વકપનો રંગારંગ પ્રારંભ, જુઓ તસવીરો
હૉકી ઇન્ડિયાના અધ્યક્ષ નરેન્દ્ર બત્રાએ સમારોહના મોટા સ્તર પર આયોજન કરવા બદલ મુખ્યમંત્રી નવીન પટનાયક અને પ્રદેશનો આભાર માન્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાધુરીએ 100 કલાકારો સાથે વિશેષ ડાન્સ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી તમામ ટીમોને શુભેચ્છા પાઠવી.
હૉકી વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી તમામ ટીમોના કેપ્ટનોનું મંચ પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યું.
ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયકે વિશ્વકપનું વિધિવત ઉદ્ધાટન કર્યું હતું.
ઓડિશાની પારંપરિક કલાને એક હજાર કલાકારો દ્વારા રજૂ કરવામાં આવી,
ભુવનેશ્વર: વિશ્વકપ હૉકીનો આજે ભુવનેશ્વરમાં રંગારંગ પ્રારંભ થઈ ચૂક્યો છે. વિશ્વકપમમાં 16 જેટલી ટીમો ભાગ લઈ રહી છે. આ ટૂર્નામેન્ટ 18 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી રમાશે. ભારત પોતાનો પ્રથમ મુકાબલો 28 નવેમ્બરે દિક્ષણ આફ્રિકા સામનો કરશે.
આ ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, એઆર રહેમાન સહિત અનેક મોટી મોટી હસ્તિઓએ ભાગ લીધો. કલિંગા સ્ટેડિયમમાં આ કલાકારોના શાનદાર પ્રદર્શનથી આખું સ્ડેડિયમ ગૂંજી ઉઠ્યું
- - - - - - - - - Advertisement - - - - - - - - -