પાકિસ્તાની ફેને વિરાટ કોહલને કરી ખાસ અપીલ, જાણો શું કહ્યું.....
પાકિસ્તાનમાં ચાલી રહેલી સુપર લીગના આયોજકોએ કોશિશ કરી હતી કે તેને ગ્લેમરસ અને IPLની જેમ મનોરંજક બનાવવા માટેના પ્રયત્નો કરાયા છે. પણ પાકિસ્તાનમા ચાલી રહેલી લીગ નિષ્ફળ સાબિત થઈ રહી છે. આ લીગમાં 6 ફેન્ચાઈઝી રમી રહી છે, જેમાં કરાંચી, લાહોર, પેશાવર, ક્વેટા, ઈસ્લામાબાદ અને મુલ્તાનનો સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રાઉન્ડમાં કેપ્ટન વિરાટ કોહલીના ફેન બેઠા હતા અને તેમના હાથમાં કાર્ડ હતું જેના પર લખ્યું હતું કે અમે ‘વિરાટ કોહલીને પાકિસ્તાનમાં સુપર લીગમાં જોવા માગીએ છીએ.’
નવી દિલ્હીઃ વિશ્વભરમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ફેન સૌથી વધારે છે કેવું કહેવું અતિયોશક્તિ નહીં કહેવાય. પોતાની શાનદાર બેટિંગના જોરે વિરાટ કોહલી માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ હજારો લાખો ફેન્સ ધરાવે છે. આવા જ એક પાકિસ્તાની ફેને વિરાટ કોહલીને ખાસ અપીલ કરી છે.
આ દિવસોમાં પાકિસ્તાનમાં સુપર લીગ ચાલી રહી છે. જેમાં ઈસ્લામાબાદ યુનાઈટેડ અને ક્વેટા ગ્લેડિએટર્સની વચ્ચે થયેલી મેચમાં એક દર્શકે ટીવી કેમેરાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -