Bengal Warriors Stats: પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi League) નો રોમાંચ જલદી શરૂ થવાનો છે. આ લીગની આઠમી સિઝન 22 ડિસેમ્બરથી શરૂ થઇ રહી છે. લાંબા સમય બાદ ખેલાડીઓ મેદાનમાં દેખાશે. આજે અમે તમને ગત સિઝનની ખિતાબ જીતનારી ટીમ બંગાળ વૉરિઅર્સ ટીમ વિશે માહિતી આપી રહ્યાં છીએ. જાણો........
ગત સિઝનમાં થઇ હતી ચેમ્પિયનબંગાળ વૉરિઅર્સનો સફર પ્રૉ કબડ્ડી લીગની શરૂઆતની 4 સિઝનમાં સારો ન હ તો રહ્યો. પાંચમી સિઝન બાદ ટીમે સારી વાપસી કરી. ટીમે પોતાના પ્રદર્શનમાં સતત સુધારો કર્યો અને ગત સિઝન (વર્ષ 2019) માં પ્રૉ કબડ્ડી લીગ લીગનો પહેલો ખિતાબ પોતાના નામે કર્યો હતો. સિઝન 7ની ફાઇનલ મેચમાં બંગાળે દિલ્હી દબંગને 39-34ના અંતરથી હરાવ્યુ હતુ, ગત સિઝનની ફાઇનલ મેચ એકદમ રોમાંચક રહી હતી.
બંગાળ વૉરિયર્સની સ્ક્વૉડ- સિઝન 8આકાશ પિલકમુન્ડે (રેડર)આનંદ (રેડર)મનિન્દર સિંહ (રેડર)રવિન્દ્ર કુમાવત (રેડર)રિશંક દેવદિગા (રેડર)સુકેશ હેગડે (રેડર)દર્શન (ડિફેન્ડર રાઇટ કવર)વિજિન થંગાદુરઇ (ડિફેન્ડર રાઇટ કવર)અમિત (ડિફેન્ડર લેફ્ટ કોર્નર)પ્રવીણ (ડિફેન્ડર લેફ્ટ કૉર્નર)સચિન વિટાલા (ડિફેન્ડર લેફ્ટ કૉર્નર)આબોજર મોહજરમિધાની (ડિફેન્ડર)રિન્ક નરવાલ (ડિફેન્ડર)રોહિત બન્ને (ડિફેન્ડર)ઇસ્માઇલ નબીબખ્શ (ઓલરાઉન્ડર)મનોજ ગૌડા (ઓલરાઉન્ડર)રોહિત (ઓલરાઉન્ડર)તાપસ પાલ (ઓલરાઉન્ડર)
આ પણ વાંચો........
ગુજરાતની સ્કૂલોમાં કોરોનાએ મચાવ્યો કહેરઃ હવે સુરતની સ્કૂલમાં 3 વિદ્યાર્થી આવ્યા સંક્રમિત