Gujarat Giants vs Haryana Steelers : આજે પ્રૉ કબડ્ડી લીગની સિઝન 8ની 28મી મેચમાં આજે ગુજરાત જાયન્ટ્સ હરિયાણઆ સ્ટીલર્સ સામે ટકરાશે. બન્ને ટીમો અત્યાર સુધી કંઇ ખાસ કમાલ નથી કરી શકી, એટલે બન્નેની નજર જીત પર રહેશે. 


પૉઇન્ટ ટેબલ પ્રમાણે વાત કરીએ તો, લીગમાં ગુજરાત જાયન્ટ્સ 7માં અને હરિયાણા સ્ટીલર્સ 11માં નંબર પર છે. ગુજરાત જાયન્ટ્સની 2 મેચોમાં ટાઇ પડી છે, અને એક મેચમાં ટીમને હાર મળી છે. રેડર રાકેશ નરવાલ સતત સફળ રેડ કરી રહ્યો છે. છેલ્લી ચાર મેચમાં તેને 41 પૉઇન્ટ્સ મેળવ્યા છે. 2 વારથી સુપર 10 પૉઇન્ટ્સ હાંસલ કરી ચૂક્યા છે,


આવી છે બન્નેની ટીમો- 


ગુજરાત જાયન્ટ્સ


રેડર્સ-
મનજીત સિંહ (Harmanjeet Singh)
સોનુ (Sonu)
રતન (Rathan K)
મનિન્દર સિંહ (Maninder Singh)
હર્ષિત યાદવ (Harshit Yadav)
પ્રદીપ કુમાર (Pardeep Kumar)
અજય કુમાર (Ajay Kumar)
રાકેશ નરવાલ (Rakesh Narwal)


ઓલરાઉન્ડર્સ-
હદી ઓશતોરક (Hadi Oshtorak)
ગિરીશ મારુતી એનાર્ક (Girish Maruti Ernak)


ડિફેન્ડર્સ-
પ્રવેશ ભેંસવાલ (Parvesh Bhainswal)
સુમિત કુમાર (Sunil Kumar)
સુમતિ (Sumit)
અંકિત (Ankit)
સોલેમન પહલવાની (Soleiman Pahlevani)


હરિયાણા સ્ટીલર્સ (Haryana Steelers)-
રેડર્સ-
અક્ષય કુમાર (Akshay Kumar)
આશીષ (Ashish)
વિકાસ (Vikash Chandola)
મોહમ્મદ ઇસ્માઇલ (Mohammad Esmaeil)
વિનય (Vinay)


ઓલરાઉન્ડર્સ- 
અજય (Ajay)
હામિદ નાદેર (Hamid Nader)
રાજેશ નારવાલ (Rajesh Narwal)
રોહિત ગુલિયા (Rohit Gulia)
શ્રીકાંત (Shrikant Tewthia)
વિકાસ જાગલાન (Vikas Jaglan)


ડિફેન્ડર્સ-
રવિ કુમાર (Ravi Kumar)
ચાંદ સિંહ (Chand Singh)
રાજેશ ગુર્જર (Rajesh Gurjar)
સુરેન્દર નડ્ડા (Surender Nada)


 


 


આ પણ વાંચો..........


CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી


IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ


નવા વર્ષે OTT પર ધૂમ મચાવવા આવી રહી છે આ 16 મોટી ફિલ્મો, જાણો હૉટસ્ટારથી લઇને નેટફ્લિક્સ સુધીનુ લિસ્ટ..............


વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા


UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા