Pro Kabaddi League - પ્રૉ કબડ્ડી લીગમાં (Pro Kabaddi) લીગ સ્ટેજની મેચો પુરુ થઇ ચૂકી છે. હવે એલિમિનેટર (Eliminator) રાઉન્ડ શરૂ થવા જઇ રહ્યો છે. આ સ્ટેજમાં બે મેચ રમાશે. આ બન્ને મેચોમાં વિજેતા રહેનારી ટીમો સેમિ ફાઇનલમાં પહેલાથી પહોંચી ચૂકેલી પટના પાયરેટ્સ અને દબંગ દિલ્હી સામે ટકરાશે. એલિમિનેટર રાઉન્ડની આ બન્ને મેચોમાં કઇ કઇ ટીમો ટકરાશે અને આ મેચનો લાઇવ સ્ટ્રીમિંગ ક્યાંથી જોઇ શકાશે, જાણો અહીં.............


આજે ક્યારે અને ક્યાં જોઇ શકાશે મેચ. વાંચો અહીં.....


1. પ્રૉ કબડ્ડી લીગની એલિમિનેટર રાઉન્ડમાં કઇ કઇ ટીમો વચ્ચે થશે મુકાબલો ?
આ રાઉન્ડમાં બે મેચો રમાશે, પહેલી મેચમાં યુપી યૌદ્ધા અને પુણેરી પલટન આમને સામને થશે. વળી, બીજી મેચમાં ગુજરાત જાયન્ટ્સની ટક્કર બેંગ્લુરુ બુલ્સ સાથ થશે. 


2. આ મેચ ક્યારે રમાશે ?
પહેલી એલિમિનેટર મેચ 21 ફેબ્રુઆરીએ સાંજે 7.30 વાગે અને બીજી મેચ પણ આ જ દિવસે 8.30 વાગે રમાશે. 


3. મેચ કઇ ચેનલ પર જોઇ શકાશે ?
સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો લાઇવ ટેલિકાસ્ટ થઇ રહી છે. આમાં સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી, સ્ટાર સ્પોર્ટસ્ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તામિલ, સ્ટાર સ્પોર્ટ્સ કન્નડ ચેનલ સામેલ છે. 


4. મેચને ક્યાંથી જોઇ શકાશે ઓનલાઇન ?
પ્રૉ કબડ્ડી લીગની મેચને ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાય છે. 


આ પણ વાંચો...........


Bank recruitment 2022: ઓફિસના પદો પર થઇ રહી છે ભરતી, 78 હજાર સુધીનો મળશે પગાર


આ મંત્રાલય હેઠળ આવતી આ સંસ્થામાં ભરતી બહાર પડી, પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે


NIDમાં આટલી બધી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે


ઘરમાં આ જગ્યાએ દવાઓ રાખવી પડી શકે છે ભારે, બીમારીથી ઘેરાઇ જાય છે ઘર, જાણી લો વાસ્તુ નિયમ


WhatsApp પર હાર્ટ ઈમોજી મોકલતા હો તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે દંડ, જાણો વિગત


Astrology tips:: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ, આ અચૂક સચોટ ઉપાય 21 દિવસ સુધી કરો. શીઘ્ર વિવાહના બનશે યોગ


Surat : 11 વર્ષીય બાળકી સાથે નિરાધમે દુષ્કર્મ ગુજારી કરી નાંખી હત્યા, સમગ્ર પંથકમાં મચ્યો હાહાકાર


Numerology: ધનના મુદ્દે ખૂબ જ ભાગ્યશાળી મનાય છે આ બર્થ ડેટવાળી યુવતીઓ, વિશેષ રહે છે મા લક્ષ્મીની કૃપા