આ દિગ્ગજ ખેલાડીને મળ્યું હૉલ ઓફ ફેમનું ખાસ સન્માન, બન્યો પાંચમો ભારતીય ક્રિકેટર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિગ્ગીજ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ભારત અને વેસ્ડ ઇન્ડિઝની વચ્ચે પાંચમી વનડે શરૂ થતા પહેલા ગ્રીનફિલ્ડ મેદાન પર રાહુલ દ્રવિડને આઇસીસી હૉલ ઓફ ફેમની પ્રતિકાત્મક ફેમ પ્રદાન કરી હતી.
ICC Hall of Fameથી આ પહેલા ચાર ખેલાડી સન્માનિત થઇ ચૂક્યા છે, જેમાં બિસન સિંહ બેદી, કપિલ દેવ, સુનીલ ગાવસ્કર અને અનિલ કુંબલે સામેલ છે. રાહુલ દ્રવિડ
ગાવસ્કરે રાહુલ દ્રવિડને અભિનંદન આપતા કહ્યું કે, તેમને ક્રિકેટની બહુ જ સેવા કરી છે અને તે આ ગ્રુપમાં સામેલ થવાના હકદાર છે. દ્રવિડને આ વર્ષે જુલાઇમાં પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગની સાથે આઇસીસી હૉલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
દિગ્ગીજ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ભારત અને વેસ્ડ ઇન્ડિઝની વચ્ચે પાંચમી વનડે શરૂ થતા પહેલા ગ્રીનફિલ્ડ મેદાન પર રાહુલ દ્રવિડને આઇસીસી હૉલ ઓફ ફેમની પ્રતિકાત્મક ફેમ પ્રદાન કરી હતી.
નવી દિલ્હીઃ મિસ્ટર ડિપેન્ડેબલ અને ધ વૉલના ફેમસ થનારા જેન્ટલમેન બેટ્સેમન રાહુલ દ્રવિડને ખાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. રાહુલ દ્રવિડને આઇસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં સામેલ થનારો આ પાંચમો ભારતીય ખેલાડી બની ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -