નવી દિલ્હીઃ ટીમ  ઈન્ડિયા બુધવારે વહેલી સવારે વર્લ્ડકપ માટે રવાના થશે. ઈંગ્લેન્ડ જતા પહેલા કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીએ મીડિયાને સંબોધન કર્યું હતું. મીડિયાને સંબોધન કરવાના થોડા કલાક પહેલા જ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી, ફિલ્ડિંગ કોચ આર.શ્રીધરે શિરડી જઈને સાંઈ બાબાના આશીર્વાદ લીધા હતા.

ટીમના ફિલ્ડિંગ કોચ આર.શ્રીધરે તેમના ટ્વિટર એકાઉન્ટ પર મંદિર દર્શન અને વિમાનની તસવીર પોસ્ટ કરી આ જાણકારી આપી હતી. કોચ શાસ્ત્રી અને શ્રીધર શિરડી જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયાના ખાનગી પ્લેન દ્વારા ગયા હતા. આ માટે શ્રીધરે ગૌતમ સિંઘાનિયાનો આભાર પણ માન્યો હતો.


વર્લ્ડકપમાં પાકિસ્તાન સાથે મેચને લઈ કેપ્ટન કોહલીએ શું કહ્યું ? જાણો વિગત

વર્લ્ડકપને લઇ ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ શું કહ્યું, જાણો વિગત

સમલૈંગિક સંબંધનો જાહેરમાં સ્વીકાર કરનારી ખેલાડીએ બહેન પર લગાવ્યો મોટો આરોપ, જાણો વિગત

ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીનું વિવાદાસ્પદ નિવેદન, વીડિયોમાં જુઓ શું કહ્યું?