ફાઈનલ જીત્યા બાદ વાઈફ સાથે રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યો ટીમ ઈન્ડિયાનો કયો ખેલાડી, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે માલદિવમાં સમુદ્રની વચ્ચોવચ્ચ જહાજમાં બેઠેલો દેખાય છે.
રોહિત અને રિતિકાની આ તસવીરને 3 કલાકની અંદર જ 3 લાખથી વધુ લાઇક્સ મળી હતી.રોહિતે અન્ય એક તસવીર પણ શેર કરી છે.
રોહિત શર્માએ ઇસ્ટાગ્રામ પર રિતિકા સાથેની એક તસવીર શેર કરી છે. આ તસવીરના કેપ્શનમાં રોહિતે લખ્યુ- બ્લૂ વોટર્સ, બ્લૂ સ્કાઇ ઔર ઇસકા આનંદ.
રોહિત શર્માએ ઇસ્ટાગ્રામ પર હોલિ-ડેની તસવીરો શેર કરી છે. મહત્વપૂર્ણ છે કે રોહિત શર્મા હવે આઈપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટન્સી કરતો જોવા મળશે. મુંબઈ ઈન્ડિયન્સ 7 એપ્રિલે ચેન્નાઇ સુપરકિંગ્સ સામે ઓપનિંગ મેચ રમશે.
ભારતીય ટીમનો ઓપનર બેટ્સમેન રોહિત શર્મા પોતાના પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યો છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ નિદહાસ ટ્રોફી જીતવામાં સફળ રહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -