રોહિત શર્માએ એશિયા કપની શાનદાર કેપ્ટનશીનો શ્રેય આપ્યો આ ખેલાડીને, કહ્યું- હંમેશા જરૂરી સમયે મદદ કરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Sep 2018 12:11 PM (IST)
1
રોહિતે પોતાની શાંત કેપ્ટનશીનો શ્રેય પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને આપતા કહ્યું કે, અમે હંમેશા ધોની ભાઇ પાસેથી શીખીએ છીએ, કેમકે તે મહાન કેપ્ટન છે. જ્યારે જ્યારે અમને મેદાન પર કોઇ પ્રૉબ્લમ આવ્યો ત્યારે ત્યારે ધોની અમારી સાથે ઉભો રહ્યો,
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
રોહિત શર્માએ કહ્યું કે, આખી ટૂર્નામેન્ટમાં ધોનીએ અમને જરૂરિયાતના સમયે યોગ્ય મદદ કરી. અમારી પાસે દુનિયાનો મહાન કેપ્ટન ધોની હતો પછી ડર શેનો હોય.
4
નવી દિલ્હીઃ એશિયા કપમાં કેપ્ટનશીપમાં જબરદસ્ત પરફોર્મ કર્યા બાદ રોહિતે પોતાની કેપ્ટનશીનો શ્રેય ધોનીને આપ્યો છે. રોહિતે કબુલ્યુ કે, ધોની મહાન છે અને જરૂરિયાતના સમયે મદદ મળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -