20 વર્ષના આ ખેલાડીએ 11 બૉલમાં ઝડપી 5 વિકેટ, ઘાતક સ્પેલથી મિનીટોમાં પલટાઇ ગઇ મેચ
ત્યારબાદ બીજી ઇનિંગમાં સમરસેટની ટીમ માત્ર 210 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ અને સર્રેે આ મેચને ઇનિંગ અને 69 રનોથી જીતી લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆગામી 30 મિનીટમાં સમરસેટની ટીમ 180 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ અને આમ ફૉલ-ઓન મળ્યું.
સર્રેની ટીમે પહેલા બેટિંગ કરતાં 459 રન બનાવ્યા, જેના જવાબમાં સમસરેટની ટીમે 54મી ઓવર સુધી 169/4 રન બનાવીને રમી રહી હતી. ત્યારે રેયાન બૉલિંગમાં આવ્યો અને મેચ પલટી નાંખી.
રેયાન પટેલે માત્ર 3.5 ઓવરના સ્પેલમાં માત્ર 5 રન આપીને 6 વિકેટ ઝડપી લીધી. 5 વિકેટ ઝડપવા તેને આ સ્પેલમાં માત્ર 11 બૉલ જ લીધા હતાં.
20 વર્ષીય રેયાન પટેલ નામના આ યુવા બૉલરે તાજેતરમાંજ પોતાની ઓળખ બનાવી છે. ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલી કાઉન્ટી ક્રિકેટમાં સર્રેના આ બૉલર રેયાન પટેલે એવો સ્પેલ ફેંક્યો કે 11 બૉલમાં પાંચ વિકેટ ઝડપી લીધી.
ક્રિકેટની દુનિયામાં વધુ એક રેકોર્ડ નોંધાયો છે. આ રેકોર્ડ 20 વર્ષના યુવા ખેલાડી રેયાન પટેલના નામે ચઢ્યો છે. આ ખેલાડી ઇંગ્લિશ મૂળનો બૉલર છે.
નવી દિલ્હીઃ જે ઝડપથી ક્રિકેટની રમત આગળ વધી રહી છે, તેને જોતા લાગે છે કે આવનારા દિવસોમાં બૉલર્સ માટે ક્રિકેટ કબ્રસ્તાન સમાન બની જશે. પણ આ બધાની વચ્ચે બૉલરો પણ પોતાનો દમ બતાવીને કહે છે કે બેટ્સમેનો માટે અમે પણ કંઇ કમ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -