મુંબઈ: કેપ્ટન કૂલ મહેંદ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની સોશિયલ મીડિયા પર દિકરી ઝીવાના ક્યુટ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. થોડા દિવસ પહેલા જ સાક્ષીએ ધોની અને ઝીવાનો એક ક્યુટ વીડિયો ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ વીડિયો જ્યારે તેઓ ચેન્નાઈ જઈ રહ્યા હતા ત્યારે ફ્લાઈટમાં લેવામાં આવ્યો છે.



આ વીડિયોમાં એક ક્રૂ મેમ્બર ધોનીને કંઈક સમજાવી રહ્યા છે. ધોનીની બાજુની સીટમાં ઝીવા બેઠી છે. જાણે એ બધુ સમજી રહી હોય એવા ક્યુટ એક્સપ્રેશન આપી ધ્યાનથી જોી રહી છે.