આ હોટ યુવતી છે ભારતના સ્ટાર ક્રિકેટરની ગર્લફ્રેન્ડ, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લીઃ ઇગ્લેડ સામેની ટી-20 સીરીઝમાં શાનદાર બેટિંગ કરી ચર્ચામાં આવેલા લોકેશ રાહુલની ગર્લફ્રેન્ડ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. કોહલીએ પણ રાહુલના બેટિંગની સાથે સાથે તેના લૂકના પણ વખાણ કર્યા હતા.
24 વર્ષીય કેએલ રાહુલની ગર્લફ્રેન્ડનું નામ એલિક્જિર નાહર છે. નાહર મોડલિંગ કરી ચૂકી છે. તે સિવાય નાહર સ્પોટ્સ હોસ્ટ પણ કરે છે. હાલમાં તે ફાઇવ સ્ટાર હોટલમાં માર્કેટિંગ એસોસિએટ છે.
એલિક્જિર બેગલુરુની રહેવાસ છે. તેણે માઉન્ટ કાર્મેલ કોલેજમાંથી જર્નાલિઝમ, ઇકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સમાંથી ડિગ્રી લીધી છે. નાહર 2015માં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ઓપન લેટર લખીને ચર્ચામાં આવી હતી.
નાહર BFC TV એટલે કે બેગલુરુ ફૂટબોલ ક્લબની ટીવી ચેનલમાં એન્કર તરીકે જોડાયેલી છે. નાહર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે પોતાની હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે. નાહરને લોકેશ રાહુલ સાથે અનેક વાર જોવા મળી છે.
રાહુલ ક્રિકેટની સાથે પર્સનલ લાઇફમાં પણ સ્માર્ટ છે. રાહુલની ગર્લફ્રેન્ડ હોવાનું સિક્રેટથી ઇન્ડિયન ટીમ પણ અજાણ હોવાનું માનવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -