સુરેશ રૈનાની મેચ જોવા સ્ટેડિયમ પહોંચી દિકરી ગ્રેસિયા, જુઓ Cute તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
ગ્રેસિયાનો જન્મ નેધરલેંડ્સમાં થયો. દિકરીના જન્મ થતાં રૈના આઈપીએલ મૂકીને ત્યાં પહોંચી ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આઈપીએલની ગઈ મેચમાં ગુજરાત લાયંસે આરસીબીને હરાવ્યું હતું. આ મેચમાં રૈનાના સમર્થન માટે દિકરી ગ્રેસિયા પણ સ્ટેડિયમમાં હતી.
3
ગયા વર્ષે 14મે એ સુરેશ રૈના અને પ્રિયંકા રૈનાને ઘરે દિકરીનો જન્મ થયો હતો. હવે રૈનાની ક્યુટ દિકરી ગ્રેસિયા 11 મહિનાની થઈ ગઈ છે. હાલમાં પપ્પાને ચિયર કરવા માટે ગ્રેસિયા આઈપીએલ મેચમાં જોવા મળી હતી.
4
5
આઈપીએલ-10માં ગુજરાત લાયંસની ટીમે 8 મેચમાંથી ત્રણ મેચ જીતી છે. સ્ને હાલ આ ટીમ પાંચમાં સ્થાને છે.
6
ઉલ્લેખનીય છે કે ધોનીની દિકરી ઝીવા પણ આઈપીએલમાં ઘણી વાર જોવા મળી છે. મેચની જીતે રૈનાએ દિકરીને સમર્પિત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -