મહેમાન ટીમ દક્ષિણ આફ્રિકા નવ સપ્ટેમ્બરે જ ધર્મશાળા પહોંચી ગઈ હતી. સીરીઝનો બીજો મુકાબલો 18 સપ્ટેમ્બરે મોહાલી અને ત્રીજી મેચ 22 સપ્ટેમ્બરે બેંગલુરુમાં રમાશે. તેના બાદ બન્ને ટીમ ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ રમશે જે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે.
આ સીરીઝમાં દક્ષિણ આફ્રિકાની ટીમની કેપ્ટનશિપ વિકેટરકીપર-બેટ્સમેન ક્વિંટન ડી કૉક કરી રહ્યો છે. જો કે ટેસ્ટમાં ફાફ ડૂ પ્લેસિસ જ કપ્તાન રહેશે.
ભારતીય ટીમઃ વિરાટ કોહલી(કપ્તાન), રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કૃણાલ પંડ્યા, વાશિંગટન સુંદર, રાહુલ ચહર, ખલીલ અહમદ, દીપક ચહર અને નવદીપ સૈની.
દક્ષિણ આફ્રિકા ટીમ: ક્વિંટન ડિકૉક(કપ્તાન), રાસી વાન ડેર ડુસેન, તેંબા બાવુમા, જૂનિયર ડાલા, બ્યોર્ન ફોર્ચૂન, બૂરાન હેન્ડરિક્સ, રીઝા હેન્ડરિક્સ, ડેવિડ મિલર, એનરિચ નોર્જે, એન્ડિલ ફેહલૂકવાયો, ડ્વેન પ્રિટોરિયસ, કગીસો રબાડા, તબરેજ શમ્સી, જૉર્જ લિન્ડે
IND vs SA: ધર્મશાળા T20માં વિરાટ કોહલી તોડી શકે છે રોહિત શર્માનો આ મોટો રેકોર્ડ, જાણો વિગત
મુખ્ય પસંદગીકારે કયા કારણો આપીને હાર્દિક પંડ્યાને ટેસ્ટ ટીમની બહાર રાખ્યો, જાણો વિગતે