ભારત બે મહિનામાં ઓસ્ટ્રેલિયા સામે 3, ન્યુઝીલેન્ડ સામે 5 વન-ડે, 3 ટી-20 રમશે, જાણો આખો કાર્યક્રમ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ... પહેલી વનડેઃ- 23 જાન્યુઆરી- નેપિયરમાં, સવારે 7.30 વાગે. બીજી વનડેઃ- 26 જાન્યુઆરી- માઉન્ટ મોનગનુઇમાં, સવારે 7.30 વાગે. ત્રીજી વનડેઃ- 28 જાન્યુઆરી- માઉન્ટ મોનગનુઇમાં, સવારે 7.30 વાગે. ચોથી વનડેઃ- 31 જાન્યુઆરી- હેમિલ્ટનમાં, સવારે 7.30 વાગે. પાંચમી વનડેઃ- 3 ફેબ્રુઆરી- વેલિગ્ટનમાં, સવારે 7.30 વાગે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યૂઝીલેન્ડ ટી20 મેચો... પહેલી ટી20 મેચ, 6 ફેબ્રુઆરી- વેલિગ્ટનમાં, બપોરે 12.30 વાગે. બીજી ટી20 મેચ, 8 ફેબ્રુઆરી - ઓકલેન્ડમાં, સવારે 11.30 વાગે. ત્રીજી ટી20 મેચ, 10 ફેબ્રુઆરી, હેમિલ્ટનમાં, બપોરે 12.30 વાગે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ... પહેલી વનડેઃ- 12 જાન્યુઆરી, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ, સવારે 8.50 વાગે. બીજી વનડેઃ- 15 જાન્યુઆરી, એડિલેડ ઓવલ ગ્રાઉન્ડ, સવારે 8.50 વાગે. ત્રીજી વનડેઃ- 18 જાન્યુઆરી, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ, સવારે 8.50 વાગે.
બે મહિનાના ટાઇટ શિડ્યૂલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે 3 વનડે અને ન્યૂઝીલેન્ડ સામે 5 વનડે સાથે 3 ટી20 મેચ રમવાનું છે.
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે, આગામી 26 ડિસેમ્બર બાદ 3 જાન્યુઆરીએ ચોથી ટેસ્ટ મેચ રમાવવાની છે. ટીમ ઇન્ડિયાનો વર્લ્ડકપ પહેલાનુ શિડ્યૂલ એકદમ ટાઇટ દેખાઇ રહ્યુ છે. ઓસ્ટ્રેલિયા બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પ્રવાસે જવા રવાના થવાની છે. અહીં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસનુ શિડ્યૂલ આપવામાં આવ્યુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -