સાનિયા મિર્ઝાનો સ્વેગ ડાન્સ થયો વાઇરલ, જાણો શું કહ્યું
પાકિસ્તાનમાં પતિ અને ક્રિકેટર શોએબ મલિક સાથે થોડો સમય ગાળ્યા બાદ તે દુબઈમાં છે. આ પહેલા તેણે અન્ય તસવીર શેર કરીને લખ્યું કે દુબઇમાં બપોરે 3 કલાકે સ્નોની મજા લઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણે નવા વર્ષનું વેલકમ સ્વેગ ડાન્સ કરીને કર્યું હતું.
આ વીડિયોમાં સાનિયા બોલિવૂડના દબંગ સલમાન ખાન અને એક્ટ્રેસ કેટરીના કૈફની ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હૈ’ના સોંગ ‘સ્વેગ સે સ્વાગત’ પર ડાન્સ કરતી નજરે પડે છે.
ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.
સાનિયાઓ સ્વેગ ડાન્સ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા લોકોને દર્શાવ્યો છે. જે હાલ ઘણો વાઇરલ થઈ રહ્યો છે.
સોનિયા મિર્ઝા હાલ ઘૂંટણમાં ઇજાના કારણે ટેનિસથી દૂર છે અને દુબઇમાં વેકેશન ગાળી રહી છે.
ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા હાલ દુબઇમાં છે અને ત્યાં ડાન્સ ટ્રેનિંગ લઇ રહી છે. આ વાતની જાણકારી ખુદ સાનિયાએ જ આ પી છે. આ વીડિયોની સાથે તેણે કેપ્શન આપ્યું છે, નવા વર્ષમાં ડાન્સ કરવો કંઇક આવું છે.... @tdsdubaiનો મને પ્રથમ ઓફિશિયલ ડાન્સ ક્લાસ આપવા માટે ધન્યવાદ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -