રાંચીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની શ્રેણીની ત્રીજી વન ડે રાંચીમાં રમાશે. નાગપુરમાં રમાયેલી બીજી  રોમાંચક વન ડેમાં ઓસ્ટ્રેલિયાને 8 રનથી હાર આપ્યા બાદ આજે બપોરે ટીમ ઈન્ડિયા રાંચી આવી પહોંચી હતી. રાંચી ટીમ ઈન્ડિયાના વિકેટકિપર ધોનીનું હોમ ગ્રાઉન્ડ છે.  અહીં પહોંચતા જ તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


વીડિયો સૌજન્યઃ બીસીસીઆઈ