Finally! વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર અનુષ્કા માટેનો પ્રેમ કર્યો વ્યક્ત, આમ મનાવ્યો Valentine's Day
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Feb 2017 02:37 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
વેલેન્ટાઈંસ ડેનો એક મેસેજ લખીને વિરાટે આ તસવીર શેર કરી છે. અને લખ્યું છે કે જો તમે ઈચ્છો તો દરેક દિવસ વેલેન્ટાઈંન્સ ડે છે. તું મારા માટે દરેક દિવસને આવો ખાસ બનાવે છે. અને પછી અનુષ્કાને ટેગ કરી છે.
3
અંતે વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથેની રિલેશનશીપનો એકરાર ફેંસ સામે કરી દીધો છે. સોશિયલ મીડિયા પર એક ક્યુટ મેસેજ સાથે આ સ્ટાર ક્રિકેટરે એક તસવીર પોસ્ટ કરી છે અને સ્વીકાર્યુ છે કે તે અને અનુષ્કા રિલેશનશીપમાં છે.
4
- - - - - - - - - Advertisement - - - - - - - - -