કોહલીએ સદી ફટકારતા અનુષ્કાએ આપી ફ્લાઈંગ કિસ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
બાદમાં વિરાટ કોહલી 103 રનના સ્કોરે આઉટ થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ટી બ્રેક પછી કોહલીએ ટેસ્ટ કારકિર્દીની 23મી અને વર્તમાન ઈંગ્લેન્ડ પ્રવાસની બીજી સદી ફટકારી હતી. કોહલીએ સદી બાદ મેદાનમાં હાજર પત્ની અનુષ્કાને ફ્લાઇંગ કિસ આપી હતી.
3
4
બર્મિંઘમઃ ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ત્રીજી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં 103 રનની ઈનિંગ રમવાની સાથે જ એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે કારકિર્દીની 23મી અને ઇંગ્લેન્ડ સામે વર્તમાન શ્રેણીની બીજી સદી મારી હતી.
5
- - - - - - - - - Advertisement - - - - - - - - -