આ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી જીવા પણ મેચ દરમિયાન અનેક સેલિબ્રિટીઝ સાથે રમતી અને મસ્તી કરતી જોવા મળી હતી. જીવાનો આ વીડિયો રિષભ પંતે તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.
ઉપરાંત જીવા અને સૈફ અલી ખાનની તસવીર પણ સોશિયલ મીડિયા પર લોકો પસંદ કરી રહ્યા છે.
રોહિત શર્માની સિક્સે ઈતિહાસનું કર્યુ પુનરાવર્તન, સચિને વર્લ્ડકપ 2003માં અખ્તરની ઓવરમાં ફટકારી હતી આવી જ સિક્સ, જુઓ વીડિયો
વર્લ્ડકપમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ કયો એક્ટર મેદાન પર જ કોહલીને ભેટી પડ્યો ને સુનીલ ગાવસ્કર સાથે કર્યો ડાન્સ, જાણો વિગત
ગૌતમ ગંભીરે નવી ઈનિંગ શરૂ કરી, સાંસદ તરીકે શપથ લીધા, જાણો વિગત