સાક્ષી મલિકના થશે આજે લગ્ન, શેર કર્યા મહેંદીના PICS
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Apr 2017 09:55 AM (IST)
1
ઓલંપિકમાં દેશને મેડલ અપાવનારી એથ્લિટ સાક્ષી મલિકના આજે લગ્ન છે. ગઈ કાલે સાક્ષીએ મહેંદીની તસવીરો શેર કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
તે હરિયાણાના રોહતકના પહેલવાન સત્યવ્રત સાથે લગ્ન કરવાની છે. લગ્ન પહેલાની આ તસવીરો સાક્ષીએ ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -