ફી નિયમન કમિટીએ સુરત જિલ્લાની કઈ સ્કૂલમાં કેટલી ફી નક્કી કરી, જાણો વિગત
સુરત: સુરત ઝોનની ફી નિયમન સમિતિએ પ્રોવિઝનલ ફી જાહેર કરી છે. સુરતની 25 સ્કૂલ સાથે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાની કુલ 58 સ્કૂલની પ્રોવિઝનલ ફી જાહેર કરવામાં આવી છે. ફી માં એક હજારથી લઈને 1 લાખ 83 હજાર સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કોઈ સ્કૂલને નિયત કરવામાં આવેલી ફી સામે સમસ્યા હોય તો તે સાત દિવસ સુધીમાં ફી નિયમન સમિતિ સામે અરજી કરી શકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારી જિલ્લાની સ્કૂલની યાદી મુજબ, પી.વી.લખાણી ઇંગ્લીશ 16,000-29,400, શ્રી સરસ્વતી ઉ.મા. વિદ્યામંદિર 40,425 થાય છે.
તાપી જિલ્લાની સ્કૂલની યાદી મુજબ, પી.પી.સવાણી વિદ્યામંદિર 16,000-69,825, વાઇબ્રેન્ટ પબ્લીક સ્કૂલ 12,000-44,000, સીંઘાનીયા પબ્લીક સ્કૂલ 24,994-51,347
સુરત જિલ્લાની સ્કૂલની યાદી મુજબ, દિપ દર્શન વિદ્યાસંકુલ 30,000-39,600, બ્રોડવે ઇન્ટરનેશનલ સ્કૂલ 15,000, વી.એન.ગોધાણી ઇંગ્લીશ સ્કૂલ 14,000-25,000, જી.જી. ઝડફીયા વિદ્યાલય ધો.11-12 સાયન્સ 40,425, રેડીયન્ટ ઇંગ્લીશ એકેડમી, પીપલોદ CBSE 29,200-48,000, લોડ ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ 18,900, શિશુકુંજ વિદ્યાવિહાર 9800-12,180, બાપ્સ સ્વામીનારાયણ વિદ્યામંદિરની ધો5થી8 24,500-25,000, સમર્પણ હાઇસ્કૂલ 160000થી 31,500, એસ.વી.પબ્લીક સ્કૂલ 15,000-21,620, પી.પી.સવાણી, ઉમરા ઓવારા 15,750, રેડીયન્ટ ઇંગ્લીશ, ઉમરા, GSEB 34,400-38,400
રેડીયન્ટ ઇંગ્લીશ એકેડમી, પીપલોદ CBSE 30,660-50,400, ડીવાઇન ચાઇલ્ડ હાઇસ્કૂલ 15,000-31,500, રિન્કુ ઇન્ટરનેશનલ સ્કૂલ 19,980-23,310, લોર્ડક્રિષ્ના સ્કૂલ અડાજણ 15,000-15,750, આર્યમ એજ્યુકેશન એકેડમી 15,000-60,396, ઉમરીગર સ્કૂલ (જુનિ-સિનિ.કેજી) 18,590, વિઝ્ડમ ઇન્ટરનેશનલ 15,000-30,000, ગજેરા સ્કૂલ કતારગામ 15,000-29,400, ગજેરા સ્કૂલ સચીન રોડ 14,500-17,600 નો સમાવેશ થાય છે.
નર્મદાજિલ્લાની સ્કૂલની યાદી મુજબ, શ્રી નવદુર્ગાહાઇસ્કૂલ 33,600, વાત્સલ્ય વિદ્યાલય 30,000નો સમાવેશ થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -