સુરતી યુવાનને બાર ગર્લ સાથે બંધાયા સંબંધ, પ્રેમિકાને અન્ય સાથે સેક્સ સંબધ હોવાની થઈ શંકા તો શું કર્યું?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહત્યામાં જ્યોતિને ગૌરવ નામના યુવાન સાથે પ્રેમ થઈ જતા જ્યોતિ સોશિયલ મિડીયાના માઘ્યમથી વાતચીત કરતી હતી. જે વાતની પ્રીતેશને જ્યોતિને અફેર બાબતે ખબર પડી જતા હત્યા કરી હતી.
પતિ પત્ની કાર લઈ પોલીસ સ્ટેશન પહોંચી પોલીસને જાણ કરી હતી. પરંતુ પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલાં પ્રિતેશે જ્યોતિને માથાને ધડથી અલગ કરીને હત્યા કરી હતી અને ભાગવા જતા પકડાયો હતો.
ડ્રાઈવરને ગાડીને ટર્ન મારીને લાવ કહીને મોકલી દીધા બાદ પ્રિતેશે ખેતરમાં પડેલું કાપવાનું દાતરડું જ્યોતિને મારી દેતા બુમાબુમ કરી હતી. ગભરાઈ ગયેલ ડ્રાઈવરની પત્ની નિકિતા પતિ પાસે દોડી ગઈ હતી.
1 જાન્યુઆરીએ મુંબઈથી સુરત આવી હોટલમાં મંગળવારે જ્યોતિને રૂપિયાની જરૂર છે પ્રિતેશએ રૂપીયા ન હોવાનું કહીને મને ઘરે મુકવા આવ ત્યાંથી હું રૂપિયા આપીશ તેમ કહ્યું હતું. જેથી ચારેય બપોરે ટીંબા પહોંચ્યા હતા. પ્રિતેશે ખેતર બતાવું તેમ કહીને ચારેય કારમાં તાપી કિનારે આવેલા ખેતરમાં લઈ ગયો હતો.
ત્યાર બાદ 29મીએ ચારેય કાર લઈને મુંબઈ ગયા હતા. જ્યોતિનું ભટીંડા ખાતે રહેતા ગૌરવની સાથે વાતચીત કરતી હોવાથી પ્રિતેશ અને જ્યોતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
જ્યોતિ અને પ્રિતેશ બંને વચ્ચે પ્રેમ થયો હતો. જ્યોતિ મુંબઈ બારમાંથી નોકરી છોડીને ભટીંડા જતી રહી હતી. 26 ડિસેમ્બરે જ્યોતિ ડ્રાઈવર સંદિપસિંગ તથા ડ્રાઈવરની પત્ની નિકિતા સાથે પ્રિતેશનો 27 ડિસેમ્બરે જન્મ દિવસ હોવાથી 26 ડિસેમ્બરે જ્યોતિ ડ્રાઈવર સંદિપસિંગ તથા ડ્રાઈવરની પત્ની નિકિતા સાથે બર્થ-ડે પાર્ટીમાં ભાગ લેવા કાર લઈને નીકળ્યા હતા. 27 તારીખે સુરતની હોટલમાં રૂમ રાખીને પ્રિતેશ સાથે બર્થ-ડે પાર્ટી ઉજવી હતી.
સુરત: સુરતના કામરેજ તાલુકાના ટીંબા ગામના યુવાને મંગળવારે મુંબઈના બાર ડાન્સર પ્રેમીકાની પોતાના ખેતરમાં લઈ જઈ દાતરડા વડે માથાને ધડથી વેતરી નાંખી હત્યા કરી હતી. પંજાબના ભટીંડા ખાતે રહેતી જ્યોતિ ઉર્ફે નિશા સુરજીસીંગ ભટ્ટી જે બાર ડાન્સર તરીકે કામ કરતી હતી. જ્યોતિને બે વર્ષ અગાઉ મુંબઈના મીરા રોડ પર આવેલા બારમાં ટીંબાનો પ્રિતેશ પટેલ સાથે મુલાકાત થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -