સુરતઃ લગ્નનું વચન આપતાં યુવતીએ યુવક સાથે બાંધ્યા સંબંધ, ગર્ભવતી થતાં શું થયું?
આવી રીતે સતત પાંચ મહિના સુધી યુવતી સાથે સંબંધ રાખ્યો હતો. દરમિયાન યુવતીને તેની બહેનની દીકરી એટલે કે ભાણીને ભગાડી જવાની ધમકી પણ આમના તરફથી આપવામાં આવી હતી. દરમિયાન આ પાંચ મહિનાના સંબંધથી યુવતી ગર્ભવતી થઈ જતાં અને યુવતીને બદનામ કરવાની ધમકી આપી તરછોડી દેતાં યુવતીએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ભાવેશ અને શીલિસિંગ સામે ફરિયાદ નોંધાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, કોસાડ આવાસમાં રહેતા ભાવેશ રાજુ નીખાર અને શીલુસિંગ મહેન્દ્રસિંગ રાજપૂતે પાંચ મહિના પહેલા એક યુવતીને લગ્નની લાલચ આપી ભોળવી હતી. આ પછી યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા હતા.
સુરતઃ અમરોલી વિસ્તારમાં રહેતી યુવતીને યુવકે લગ્નની લાલચ આપી પાંચ મહિના સુધી શારીરિક સંબંધ રાખી ગર્ભવતી થતાં તરછોડી દેતાં ચકચાર મચી ગઈ છે. યુવકે તરછોડી દેતાં યુવતીએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -