સુરતઃ મૂવી જોવા આવેલા યુવક-યુવતી પડ્યા પ્રેમમાં, બંધાયા સેક્સસંબંધ, જાણો પછી શું થયું?
યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે, નઈમે પોતાને વાતોમાં ભોળવી અને લગ્નની લાલચ આપીને સેક્સસંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, તેની પાસેથી 3 લાખ ઉછીના લીધા હતા. યુવતીએ રૂપિયા પરત માગતા તેણે કિંજલને ભોળવી લગ્નની લાલચ આપી હતી અને તેની મરજી વિરુદ્ઘ બળાત્કાર ગુજાર્યો હતો. હવે રૂપિયા પરત આપવાનો અને લગ્નનો ઇનકાર કરતાં યુવતી પોલીસ સ્ટેશન પહોંચી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે મળતી માહિતી પ્રમાણે અઠવા વિસ્તારમાં રહેતી કિંજલ(નામ બદલ્યું છે) વર્ષ 2013માં રીંગ રોડ પર આવેલા કિન્નરી સિનેમાં ફિલ્મ જોવા માટે ગઈ હતી. જ્યાં પંચશીલ નગર રહેતા નઈમખાન સાથે તેની મુલાકાત થઈ હતી. આ મુલાકાત પછી બંને પ્રેમમાં પડ્યા હતા અને બંને વચ્ચે સેક્સ સંબંધ પણ બંધાયા હતા.
સુરતઃ શહેરના અઠવા વિસ્તારમાં રહેતી અને ફેક્ટરીમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એક યુવતીએ મુસ્લિમ યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હોવાની આદિવાસી યુવતીએ ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં, યુવતીએ યુવકે ઉછીના લીધેલા 3 લાખ રૂપિયા પરત ન કર્યા હોવાનો પણ દાવો કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -