સુરતઃ પરણીત યુવતીએ યુવક સાથે બાંધ્યા સેક્સસંબંધ, લગ્નનો ઇનકાર કરતાં શું આવ્યો અંજામ?
હત્યા બાદ તમામ આરોપીઓ ઉત્તર પ્રદેશ ભાગી છૂટ્યા હતા. સુરત ક્રાઇમબ્રાન્ચ સહિત આરોપી અને લાશ કોની છે તે શોધવા ભારે જહેમત કરી હતી. મહિના બાદ લાશની ઓળખ થઈ હતી. લાશ એટલી સળી ગઈ હતી કે લાશને ઓળખવી પણ મુશ્કેલ હતી. સુરત પોલીસ દ્વારા મહિલા-બાળકની ઓળખ માટે સ્કેચ પણ બનાવાયા હતા. ભારે જહેમત બાદ લાશને ઓળખ આપી આરોપી સુધી પોલીસને પહોંચવા મહિના લાગી ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ ડીંડોલીના ચકચારી ડબલ મર્ડર કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપીના ભાઈની ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા યુવક મુકેશ ગૌત્તમે આરોપી સુરેશ સાથે મળી હત્યા બાદ હત્યા સબૂત નષ્ટ કરી દીધા હતા. આરોપીએ પરણીત પ્રેમિકાએ લગ્નની ના પાડતા પ્રેમિકા અને તેના ચાર વર્ષના પુત્રની ચપ્પુના ઘા મારી હત્યા કરી નાંખી હતી અને લાશ સરીયા ગામની સિમમાં કોથળામાં ભરી ફેંકી દીધી હતી.
ડીંડોલીમાં છ મહિના પહેલા મંજુદેવી અને તેના ચાર વર્ષય પુત્રની તેના જ પ્રેમી સુરેશ ગૌત્તમ દ્વારા કરવામાં આવી હતી. પરિણીતા આરોપીના પ્રેમમાં હતી ત્યારે આરોપી દ્વારા પરિણતાને લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જોકે, પ્રાણીતાએ લગ્નનો ઇન્કાર કરતા આરોપીએ પરિણીતાને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. દીકરાની સામે જ માની હત્યા કરાઇ હતી.
દીકરો માની હત્યા થતા જોઈ જતા આરોપીએ ભવિષ્યમાં તેની હત્યાનો રાઝ ખોલી નાખશે તેવા વહેમથી દીકરાને પણ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. હત્યા બાદ આરોપીએ તેના મિત્ર અને પિતા ભાઈ સાથે મળી સબૂત મિટાવી લાશને સગેવગે કરવા ડીંડોલી વિસ્તામાં આવેલી એક સિમમાં લાશને કોથળામાં ભરી ફેંકી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -