સુરતઃ પરણીતાને સહકર્મચારી સાથે બંધાયા સેક્સ સંબંધ, પિયર જવાનું કહી ને નિકળી ને..............
બીજી તરફ લાલગેટ પોલીસે લોકેશન આધારે તપાસ કરાવતા બન્ને જણાં નેપાળમાં રત્નાનગર કાઠમાડું ખાતે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે પોલીસે હવે આ પ્રેમી યુગલને પકડવા માટેની કવાયત હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરિણીતા ગત 29મી ડિસેમ્બરે પરિણીત પ્રેમી મયંક નૈનેશ જાદવ સાથે ભાગી ગઈ હતી. પરિણીતા સાથે તેની આઠ વર્ષની દીકરી પણ છે. ત્યારે સમાજમાં બદનામીના ડરે પરિવારે ત્રણ મહિના જાતે શોધખોળ કરી હતી. આમ છતાં કોઈ પત્તો ન લાગતા અંતે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે પ્રેમી મયંક નૈનેશ જાદવની સામે અપહરણનો ગુનો દાખલ કર્યા હતો.
સુરત: અમરોલીની જે.જે. કોલેજમાં જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક તરીકે કામ કરતાં પરણીત યુવક-યુવતી નેપાળ ભાગી જતાં ચકચાર મચી ગઈ છે. સાથે કામ કરતાં સહકર્મીની આંખો મળી જતાં જેની સાથે લગ્ન કર્યા છે તે અને સંતાનોની પરવા કર્યા વગર આ બંને ભાગી ગયા છે. પરિણીતા પોતાની સાથે 8 વર્ષની બાળકીને લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
લગ્નના 10 વર્ષ પછી પત્નીના સહકર્મી સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેરની જાણ થતાં ઘરમાં ઝઘડો શરૂ થયો હતો. પત્નીના અફેરથી કંટાળેલા પતિએ તો પત્નીની નોકરી પણ છોડાવી દીધી હતી. આમ છતાં પત્નીના લગ્નેત્તર સંબંધો ચાલું રહ્યું હતું. એટલું જ નહીં, પ્રેમીને પામવા માટે પરિણીતા પિયર જવાનું કહીને નીકળી હતી. પિયરમાં અઠવાડિયું રોકાયા પછી ઘરે સાસરીમાં જવાનું કહીને પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -