સુરતમાં સસરાએ જ પુત્રવધુને બનાવી હવસનો શિકાર, પુત્રવધુ કેમ કોઈને કહી ના શકી? જાણો વિગત
ત્યાર બાદ આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને વહુએ કાસમ ગુલામ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોડી સાંજે કાસમ ટીનવાળાની ધરપકડ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે બળાત્કાર ગુજાર્યા બાદ સસરો બહાર જતો રહ્યો હતો. જોકે વહુ રડતી ઘરની બહાર બેઠી હતી તે દરમિયાન આજુબાજુના લોકોએ વહુને રડતાં જોઈ હતી અને પૂછતાછ કરતાં વહુએ ઈશારાથી તેની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી.
વહુ મુકબધીર હોય કોઈ પ્રતિકાર કરે તેમ નહીં હોય સસરાએ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ કહ્યું હતું કે, જો કોઈને કશું કહેશે તો તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને માર માર્યો હતો.
સુરતમાં રાંદેરના કબુતરખાના વિસ્તારમાં રહેતા 70 વર્ષિય કાસમ ગુલામ મોહમ્મદ શેખ ટીનવાળા કેટરિંગનું કામકામ કરે છે. તેનો સાવકો પુત્ર અને એની 21 વર્ષની મુકબધીર પત્ની પણ સાથે જ રહે છે. આ દરમિયાન શનિવારે સવારના 10 વાગ્યાની આસપાસ ઘરમાં કોઈ નહતું ત્યારે કાસમ ટીનવાળાએ પોતાની જ વહુ પર નજર બગાડી હતી.
સુરત: રાંદેરના કબૂરતખાના વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા 70 વર્ષના સસરાએ પોતાની જ મુકબધીર વહુ પર નજર બગાડી હતી અને ઘરમાં એકલતાનો લાભ લઈને સસરાએ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે આજુબાજુના લોકોએ વહુને રડતી જોઈ હતી ત્યાર બાદ તેની સાથે તે લોકોએ વાત કરી હતી અને પછી સસરાની કરતુત તેણે ઈશારાથી વર્ણવી હતી અને રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સસરાની ધરપકડ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -