સુરતઃ બે નરાધમે 16 વર્ષની કિશોરીને કઈ રીતે ભોળવીને માણ્યું સેક્સ અને પછી ઉતાર્યો વીડિયો ? પછી શું કર્યું ? જાણો વિગત
સુરતઃ પુણાની યુવતીનું અપહરણ કરી બે યુવકોએ બળાત્કાર કર્યો હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. દોઢ વર્ષ પહેલા યુવતીને ઘરે બોલાવી બેહોશ કરી આ નરાધમોએ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો વીડિયો પણ ઉતારી લીધો હતો. આ પછી એક યુવક સગીરાને રાજસ્થાન લઈ ગયો હતો અને અહીં પણ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. હાલ પોલીસ બંનેને શોધી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન પ્રિયાને ઓમપ્રકાશ પરિણીત હોવાની વિગતો જાણવા મળી હતી. આ પછી પ્રિયા 6 મેના રોજ સુરત આવી હતી. સુરત આવેલી પ્રિયાએ ઓમપ્રકાશ અને રૂપેશ સામે ગેંગરેપની ફરિયાદ કરતાં પુણા પોલીસે ગુનો નોંધી ભૈયાનગર પાસેની સોસાયટીમાં રહેતા આ બંનેની શોધખોળ હાથ ધરી છે. પોલીસની ટીમો શોધવા માટે રાજસ્થાન રવાના થઈ છે.
પ્રિયાને રાજસ્થાનના પાલીમાં એક મકાનમાં રાખી પાંચ દિવસ સુધી ઓમપ્રકાશે બળાત્કાર કર્યો હતો. એટલું જ નહીં પ્રિયા પાસેથી કાગળો પર સહી કરાવી લીધી હતી. ઓમપ્રકાશે પાલી જિલ્લામાં બોયલ ગામે તેની માસીને ઘરે પણ યુવતીને ત્રણ દિવસ રાખી હતી અને અહીં ઓમપ્રકાશ અને રૂપેશે બળાત્કાર કર્યો હતો.
જે પીતા જ પ્રિયા બેહોશ થઈ ગઈ હતી. આ તકનો લાભ લઈ બંનેએ બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો વીડિયો પણ ઉતારી લીધો હતો. પ્રિયા ભાનમાં આવતાં જ તેમણે તેને ધમકી આપી હતી અને આ અંગે કોઈને વાત કરશે, તો વીડિયો વાયરલ કરી દેશે અને તેના પરિવારના સભ્યોને મારી નાંખશે, તેવી ધમકી આપી હતી.
આ પછી તેઓ છેલ્લા દોઢ વર્ષથી પ્રિયાને બ્લેકમેલ કરતાં હતા અને તેની સાથે બળાત્કાર ગુજારતા હતા. ગત 16મી એપ્રિલે સવારે તેના રૂપેશ અને ઓમપ્રકાશ ધમકી આપી અપહરણ કર્યું હતું અને બસમાં બેસાડી રાજસ્થાન લઈ ગયા હતા. પ્રિયા સાથે ઓમપ્રકાશ સાથે ગયો હતો. જ્યારે રૂપેશ સુરતમાં રોકાયો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, 18 વર્ષીય પ્રિયા (નામ બદલ્યું છે) પુણા વિસ્તારમાં તેના કાકા સાથે રહે છે. પ્રિયા જ્યારે 16 વર્ષની હતી, એટલે કે દોઢ વર્ષ પહેલા નજીકની દુકાન પર સામાન લેવા ગઈ તે વખતે પાડોશમાં રહેતા ઓમપ્રકાશ મેઘવાલ અને રૂપેશ ઉર્ફે રૂપારામ મેઘવાલે તેને કોલ્ડ્રિંક્સ પીવા માટે બોલાવી હતી. જ્યાં જતાં તેમણે પ્રિયા કોલ્ડ્રિંક્સ આપ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -