Cheapest Daily Plan: પ્રાઇવેટ ટેલિકૉન કંપનીઓ (Reliance Jio, Vodafone Idea અને Airtel) ભલે પોતાના પ્રીપેડ પ્લાનની કિંમતોમાં વધારો કરતી રહે, પરંતુ ત્રણેય કંપનીઓની પાસે ઓછી કિંમત વાળા પણ પ્લાન અવેલેબલ છે. અલગ અલગ વેલિડિટી અને ડેટાના હિસાબથી તેની પાસે રિચાર્જ પ્લાનની એક લાંબુ લિસ્ટ ઉપલબ્ધ છે. આજે અમે તમને ત્રણેય કંપનીઓના દરરોજ ડેટા અને કૉલિંગની સાથે (Daily Data and Calling Pack) આવનારા સૌથી સસ્તાં રિચાર્જ પ્લાન (Cheapest Recharge plan) વિશે બતાવીશું. 


Jio Cheapest Plan- 
દરરોજ ડેટા અને કૉલિંગની સાથે આવનારા જિઓના સૌથી સસ્તાં પ્લાનની કિંમત 149 રૂપિયા છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 1 જીબી ડેટા મળે છે. પ્લાનની વેલિડિટી 20 દિવસની છે. દરેક ગ્રાહકોને કુલ 20 જીબી ડેટા મળી જાય છે. જિઓ પ્લાન અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS પણ ઓફર કરે છે. આ ઉપરાંત JioTV, JioCinema, JioSecurity અને JioCloudનું સબ્સક્રિપ્શન પણ મળે છે. 


Airtel Cheapest Plan- 
એરટેલની પાસે સૌથી સસ્તો ડેલી ડેટા પ્લાન 209 રૂપિયાનો છે. પ્લાનમાં 21 દિવસ માટે દરરોજ 1જીબી ડેટા મળે છે. એટલે કે કુલ ડેટા 21 જીબી છે. એરટેલના પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવે છે. પ્લાનમાં પ્રાઇમ વીડિયોની મોબાઇલ એડિશન, ફ્રી હેલોટ્યૂન્સ, અને વિન્ક મ્યૂઝિક જેવા બેનિફિટ્સ મળે છે. 


Vi Cheapest Plan- 
વૉડાફોન આઇડિયાના પ્લાનની કિંમત 199 રૂપિયા છે, આમાં 18 દિવસની વેલિડિટી આપવામાં આવે છે, અને દરરોજ 1 જીબી ડેટા મળે છે. આ રીતે ગ્રાહકોને કુલ 18 જીબી ડેટા મળી જાય છે. પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવે છે. આ ઉપરાંત Vi Movies & TV Basicનો મફત એક્સેસ મળી જાય છે. 


આ પણ વાંચો-----


સાઉથના ક્યા સુપર સ્ટારે ‘પુષ્પા’ નકારતાં અલ્લુને લાગી લોટરી ? કઈ એક્ટ્રેસે ના પાડતાં રશ્મિકાનો લાગ્યો નંબર ?


Medical Science And Infertility: લગ્નના વર્ષો બાદ પણ નથી કરી શકતા કંસીવ તો આ ટેકનિક કારગર છે


Health Tips: વધતી ઉંમરના લક્ષણોને રોકે છે આ 4 વસ્તુઓ, હંમેશા રહેશો યંગ, આ રીતે કરો સેવન


પાટણઃ ગીતા રબારીના શૂટિંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ ફરિયાદ દાખલ


Indian Army Recruitment 2022 : જો તમે 10મું પાસ છો તો અહીં કરો અરજી, આર્મીમાં ગ્રુપ સીની જગ્યાઓ માટે ભરતી બહાર પડી


Government Jobs: રેલ્વેમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે....