iPhone 13 on Amazon: અમેઝોન પર iPhone13 પર સીધુ 8 હજાર રૂપિયાનુ કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ પછી 1,500 રૂપિયાનુ કેશબેક અને 10 હજાર રૂપિયાથી વધારેનુ એક્સચેન્જ બૉનસ પણ છે. તમામ ઓફર મળીને આ ફોનને માત્ર 60 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. જાણો આ છૂટ આઇફોનના કયા સિલેક્ટેડ મૉડલ પર મળી રહી છે. 


Apple iPhone 13 (128GB) - Blue- 
iPhone 13 ના મૉડલની કિંમત 79,900 રૂપિયા છે પરંતુ ઓફરમાં મળી રહ્યું છે 10% નુ ડિસ્કાઉન્ટ, આ પછી આને 71,990 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોન પર 11,150 રૂપિયા સુધીનુ એક્સચેન્જ બૉનસ પણ છે. આ ફોન પર નૉ કૉસ્ટ EMI નો ઓપ્શન પણ છે, જેમાં RBL ના કાર્ડથી EMI કરાવવા પર 1,500 રૂપિયાનુ એડિશનલ કેશબેક છે. 


આ ફોનમાં 128GB, 256GB અને 512GB ના ત્રણ વેરિએન્ટ મળી રહ્યાં છે. આ ફોન પહેલાથી 5 કલરના ઓપ્શનમાં હતો, જેમાં બ્લેક, વ્હાઇટ, રેડ અને બ્લૂ કલર મળી રહ્યો હતો. પરંતુ તાજેતરમાં જ આઇફોન 13ના તમામ મૉડલમાં ગ્રીન કલરનુ મૉડલ પણ મળી રહ્યું છે. 


iPhone 13નો કેમેરો છે શાનદાર -
iPhone 13 સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલનો ડ્યૂલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આમાં પહેલા વાઇડ અને બીજો અલ્ટ્રા વાઇડ એન્ગલને સપોર્ટેડ છે. વળી સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે પણ 12 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આમાં સિનેમેટિક મૉડ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન પ્રૉડક્ટ રેડ, સ્ટારલાઇટ, મિડનાઇટ, બ્લૂ અને પિન્ક કલર ઓપ્શનમાં અવેલેબલ છે. 


iPhone 13ની સ્પેશિફિકેશન્સ- 
iPhone 13 સ્માર્ટફોનમાં 6.1-ઇંચ સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 2532x1170 પિક્સલ છે, આ ડિસ્પ્લે HDR, ટ્રૂ ટૉન, વાઇડ કલર (P3), હેપ્ટિક ટચનો સપોર્ટ કરે છે. આમાં એલ્યૂમિનિયમ ડિઝાઇન આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 128GB, 256GB અને 512GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. પરફોર્મન્સ માટે આમાં A15 બાયૉનિક ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એપલનો આ ફોન IP68 રેટિંગની સાથે આવે છે, એટલે કે પુરેપુરો વૉટરપ્રૂફ છે. છ મીટર ઉંડા પાણીમાં પણ આ અડધા કલાક સુધી કામ કરશે. 


Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.


આ પણ વાંચો..... 


રવિચંદ્રન અશ્વિને શેર કર્યો ઐતિહાસિક ગાબા ટેસ્ટનો કિસ્સો, કહ્યું - અમારા કૉચ ડ્રૉ ઇચ્છતા હતા, પરંતુ આ ખેલાડી..........


Booster Dose: Corbevax ના બૂસ્ટર ડોઝને DGCIની મંજૂરી, બાયોલોજિકલ ઈ એ કરી જાહેરાત


Electric Tractor: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત, દેશમાં જલ્દી જ લોન્ચ થશે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર અને ઇલેક્ટ્રિક ટ્રક


CBIએ મૃત જાહેર કરેલી મહિલા કોર્ટમાં જજ સામે હાજર થઇ, જાણો ચોંકવનારા આ મામલા વિશે


Covid Cases Update: : ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું, દિલ્લીમાં કોરોનાના 405 નવા કેસ,કેરળમાં હાલ બેહાલ


PM Kisan Tractor Yojana: ટ્રેકટર ખરીદવા સરકાર આપી રહી છે ખેડૂતોને 50 ટકા સુધીની સબસિડી, આ રીતે ઉઠાવો લાભ