Phone Deal On Amazon: સસ્તા ફોનની ડીલ શોધી રહ્યાં છો, તો અમેઝોન પર Samsung Galaxy M32 જરૂર ચેક કરો. આ ફોન પર લિમીટેડ ટાઇમ માટે બમ્પર ડિસ્કાઉન્ટ અને કેશબેક મળી રહ્યું છે. જે પછી આને માત્ર 10 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. ધ્યાન રાખવાની વાત એ છે કે 
કિંમત વિના એક્સચેન્જ બૉનસની છે. ફોનમાં 64MP નો કેમેરો છે. બે વેરિએન્ટ છે 4GB RAM અને 64GB સ્ટૉરેજ છે અને બીજામા 6GB RAM, 128GB સ્ટૉરેજ છે. 


1-Samsung Galaxy M32 (Light Blue, 4GB RAM, 64GB | FHD+ sAMOLED 90Hz Display | 6000mAh Battery | 64MP Quad Camera


4GB RAM અને 64GB સ્ટૉરેજ વાળા ફોનની કિંમત છે 16,999 પરંતુ અમેઝૉનના સેલમાં 29% નુ મળી રહ્યું છે. જે પછી આને 11,999 રૂપિયામાં ખરીદી શકો છો, આ ફોનને ખરીદવા પર Citibank કાર્ડથી પેમેન્ટ કરવા પર 1,500 હજાર રૂપિયા કે 10% નુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ છે. સિટી બેન્કના કાર્ડથી EMI કરાવવા પર 1,750 રૂપિયા સુધીનુ કેશબેક છે, જે પછી આની કિંમત 10,499 રૂપિયા રહી જાય છે. ફોન પર 8,950 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે. 


2-Samsung Galaxy M32 (Black, 6GB RAM, 128GB | FHD+ sAMOLED 90Hz Display | 6000mAh Battery | 64MP Quad Camera


6GB RAM, 128GB સ્ટૉરેજ વાળા આ ફોનની કિંમત છે 18,999 પરંતુ અમેઝૉનના સેલમાં મળી રહ્યું છે 26%નુ ડે પછી આને 13,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનને ખરીદવા પર Citibank કાર્ડથી પેમેન્ટ કરવા પર 1,500 હજાર રૂપિયા કે 10% નુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ છે. સિટી બેન્કના કાર્ડથી EMI કરાવવા પર 1,750 રૂપિયા સુધીનુ કેશબેક છે, જે પછી આની કિંમત 11,499 રૂપિયા રહી જાય છે. ફોન પર 8,950 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે. 


Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.


 


 


આ પણ વાંચો..... 


ગુજરાતમાં આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી


ગુજરાતના આ વિસ્તારોમાં મેઘમહેર, 28 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો


India Corona Cases Today: દેશમાં જુલાઈ મહિનામાં સતત ત્રીજા દિવસે નોંધાયા 16 હજારથી વધુ કેસ, જાણો આજની સ્થિતિ


Crime News: ‘ખુન કા બદલા ખુન’,અમદાવાદમાં પુત્રની હત્યા કરનાર યુવકને પરિવારે જાહેરમાં રહેંસી નાખ્યો


Accident: રોડ અકસ્માતમાં ગુજરાતના આ બીજેપી નેતાનું મોત, કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ


LRD પરીક્ષાની આન્સર-કીમાં વિસંગતતા અંગે આવ્યા મોટા સમાચાર, જાણો શું છે બાબત