નવી દિલ્હીઃ આઇફોન (iPhone) લેવાની દરેકની ઇચ્છા હોય છે, પરંતુ મોંઘી કિંમતના કારણે મોટાભાગના લોકો આઇફોન ખરીદવાનુ પ્લાનિંગ નથી કરી શકતા, અને મજબૂરીથી એન્ડ્રોઇડ ફોન (Android Phone) જ વાપરે છે. પરંતુ જો તમે આઇફોનને 16 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદવા માંગતા હોય તો તમારા માટે બેસ્ટ મોકો છે. આ ખાસ ઓફર iPhone SE પર મળી રહી છે. આ અંતર્ગત તમે આ ફોનને 15,498 રૂપિયામાં ખરીદી શકો છો. જાણો શું છે ઓફર........  


આઇફોન એસઇ 64 જીબીની માર્કેટમાં કિંમત 30,298 રૂપિયા છે, પરંતુ હાલમાં આના પર ફ્લિપકાર્ટ (Flipkart) 14800 રૂપિયા સુધીનુ એક્સચેન્જ ડિસ્કાઉન્ટ આપી રહ્યુ છે. આ ઓફર અંતર્ગત તમારે તમારુ જુનુ મૉડલ આપવુ પડશે. જો તમારો ફોન બરાબર કન્ડીશનમાં હશે અને ફ્લિપકાર્ટની શરતો પુરી કરશે, તો તમને એક્સચેન્જ વેલ્યૂ તરીકે પુરેપુરા 14800 રૂપિયા મળી જશે. આ રીતે 30298 રૂપિયાનો આ ફોન માત્ર તમને 15498 રૂપિયામાં મળી જશે. આ ઉપરાંત બેન્ક ઓફર અંતર્ગત તમે એક્સિસ બેન્ક (Axis Bank) ક્રેડિટ કાર્ડ (Credit Card)થી પેમેન્ટ કરો છો, તો તમને 5 ટકાનુ કેશબેક પણ મળી જશે. 


iPhone SEની ખાસિયતો -
iPhone SE 2માં 4.7 ઇંચની રેટિના ડિસ્પ્લે છે, આની સાથે A13 Bionic પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ચીપ આઇફોન 11 આઇફોન 11 કેસ સીરીઝમાં આપવામાં આવેલુ છે. આઇફોનમાં કેમેરામાં 12એમપી રિયર કેમેરા આપવામાં આવ્યા છે. આ કેમેરા iPhone XRમાં યૂઝ કરવામાં આવ્યો હતો. જે રાત્રે પણ સારી ફોટોગ્રાફી કરી શકે છે. સેલ્ફી કેમેરો 7એમપીનો આપવામાં આવ્યો છે. iPhone SE 2ની ડિઝાઇનની વાત કરીએ તો આ જુના આઇફોન 8ની જેવો દેખાય છે. આમાં ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે ટચ આઇડી પણ આપવામાં આવ્યુ છે.


આ પણ વાંચો.......... 


Petrol Price: આગામી 11 દિવસમાં 12 રુપિયા મોંઘુ થઈ જશે પેટ્રોલ-ડીઝલ! જલ્દી ફુલ કરાવી લો ગાડીની ટાંકી


યૂક્રેન યુદ્ધમાં પછાડવા આ મોટા દેશે બનાવ્યો 'પ્લાન ઓફ એક્શન', જાણો શું છે ?


શેન વોર્નના નિધન બાદ કુંબલેએ જણાવ્યું, વોર્ન પોતાના મિત્રોનું કઈ રીતે ધ્યાન રાખતો, વાંચો મજેદાર કિસ્સો


VADODARA : પાદરામાં વિદેશથી આવેલા એક પાર્સલનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો, જાણો શું છે સમગ્ર મામલો


24 મહાનુભાવોનું 'ગુજરાતના અણમોલ રત્ન 2022'થી કરાયું સન્માન


Horoscope Today 6 March 2022: આજે છે વિનાયક ચતુર્થી, ગણપતિની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળી શકે છે પ્રમોશન, જાણો તમામ રાશિનું રાશિફળ