Dyson Corrale On Amazon: તમને સ્ટ્રેટ હેર રાખવાનો શોખ છે, તો અમેઝોન પરથી ખરીદો Dyson Corrale Hair Straightener. આને એકવાર ખરીદ્યા બાદ સ્ટ્રેટિનિંગ કરવા પર વાળ ખરાબ થવાનુ ટેન્શન નહીં રહે. ખરેખરમાં આમાં ઇન્ટેલિજન્સ હીટિંગ છે, જેથી આ વાળના હિસાબે ઓટોમેટિકલી ટેમ્પરેચર કન્ટ્રૉલ કરી લે છે, આ ફિચરના કારણે સતત આનો યૂઝ કરવાથી પણ વાળ હીટથી ડેમેજ નથી થતાં. 


Dyson Corrale Hair Straightener, Gifting edition with 3 accessories
ડાયસનના હેર સ્ટ્રેટનરની કિંમત છે 38,900. આની સાથે 3 એક્સેસરીઝ આવે છે, જેમાં એક બે હેર કૉમ્બ અને એક પાઉચ પણ મળી રહ્યું છે. આ હેર સ્ટ્રેટનરને 1,750 with Citibank ના કાર્ડથી ખરીદવા પર 1,750 રૂપિયાનુ એક્સ્ટ્રા કેશબેક છે. 


શું ખાસ છે આ હેર સ્ટ્રેટનરમાં ?
આ હેર સ્ટ્રેટનરની ખાસિયત છે કે વિના વાળને ડેમેજ કરે વાળોને સ્ટ્રે કરી શકે છે, અને સ્ટ્રેટ હેરની કોઇપણ સ્ટાઇલ બનાવી શકો છો. આમાં બાકી હેર સ્ટ્રેટનરથી અડધી હીટ નીકળે છે, જેના કારણે વાળ ડેમેજ નથી થતાં. આમાં ફ્લેક્સ પ્લેટ પણ છે, જેનાથી વાળ ઉલજતા નથી અને સારી રીતે સ્ટ્રેટ થઇ જાય છે.  
આ હેર સ્ટ્રેટનરની એક બીજી ખુબ છે કે આનો કૉર્ડની સાથે કે કૉર્ડલેસ બન્ને રીતે યૂઝ કરી શકાય છે. આ હેર સ્ટ્રેટનરને 70 મિનીટમાં પુરેપુરુ ચાર્જ કરી શકાય છે, અને કૉડલેસ યૂઝ કવા પર પુરેપુરી 30 મિનીટ સુધી ચાલે છે, એટલે કે ક્યાંક ટ્રાવેલ કરવામાં કે ક્યાંક જઇને હેર સ્ટાઇલિંગ કરવી છે, તો તે પણ કરી શકો છો.
આમાં ઇન્ટેલિજન્ટ હીટ કન્ટ્રૉલ આપવામાં આવ્યુ છે, જેમાં વાળની થિકનેસ ટેક્સચર અને લેન્થના હિસાબથી ટેમ્પરેચર ઓટોમેટિકલી કન્ટ્રૉલ થઇ જાય છે. 
આ સામાન્ય હેર સ્ટ્રેટનરથી ખુબ ઓછી હીટ વાળો સુધી પહોંચાડે છે, જેનાથી લાંબા સમય સુધી યૂઝ ના કરવા પર પણ વાળ ખરાબ નથી થતાં. 


Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.