iPhone 12 On Amazon: સૌથી સસ્તાં iPhoneની ડીલ જોઇ રહ્યાં છો, તો અમેઝોન પર આવી છે એક્સક્લૂસિવ ઓફર. અહીં માત્ર iPhone12 64GB Green કલર પર 31% નુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જે બાકી કોઇ બીજા iPhone પર નથી. આ ફોન પર કેશબેક અને એક્સચેન્જ ઓફર પણ મેળવી લેવામા આવે તો 79 હજાર રૂપિયાથી વધુ આ ફોનને 39 હજારથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકો છો. 


Apple iPhone 12 (64GB) – Green - 
iPhone 12ની કિંમત છે 79,900 પરંતુ ડીલમાં મળી રહ્યો છે 54,999 રૂપિયાનો, એટલે કે આ ફોનને ખરીદવા પર સીધુ 31% નુ ડિસ્કાઉન્ટ છે, જે પછી  આને 25 હજાર રૂપિયાથી ઓછી કિંમત પર ખરીદી શકાય છે. American Express ના કાર્ડથી પેમેન્ટ કરવા પર 1500નુ ઇન્સ્ટન્ટ કેશબેક છે. ફોન પર 14,850 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ પણ છે. 


Amazon Deal On Apple iPhone 12 (64GB) – Green


iPhone 12 ના ફિચર્સ - 
4K Dolby Vision HDR recordingની સુવિધા છે જેનાથી તમે હાઇ ક્વૉલિટી વીડિયો બનાવી શકો છો
રેકોર્ડેડ વીડિયોને એડિટ કરી શકો છો.
એડવાન્સ ડ્યૂલ કેમેરા સિસ્ટમ આપવામાં આવી છે, જેમાં મેન કેમેરામાં બે કેમેરાનો સેટઅપ છે, જેમાંથી 12MPનો અલ્ટ્રા વાઇડ કેમેરો અને 12MPનો Wide કેમેરો છે. 
2x optical zoom range આપવામાં આવી છે જેનાથી પિક્ચરને ઝૂમ કરી શકો છો. આ ફોનમાં નાઇટ મૉડ, ડીપ ફ્યૂઝન, Smart HDR 3, Apple ProRAW જેવા ફિચર આપવામાં આવ્યા છે. સાથે જ બીજા તમામ મૉડ, પોર્ટ્રેટ લાઇટિંગ, ડેપ્થ કન્ટ્રૉલ પણ આપવામાં આવ્યુ છે. 
LiDAR Scanner નુ ફિચર પણ છે, જેનાથી નાઇટ મૉડના પોર્ટ્રેટ પિક્ચર એકદમ શાનદાર આવે છે, અને રાત્રે ઓછી લાઇટમાં પણ કોઇ ફરક નથી પડતો.
12MP TrueDepthનો સેલ્ફી કેમેરો છે, જેમાં Night mode, 4K Dolby Vision HDR recording નુ ફિચર છે, એટલે કે સેલ્ફી કેમેરાથી પણ સારી ક્વૉલિટી વીડિયો રેકોર્ડ કરી કરી શકો છો, અને નાઇટમાં પણ સારો ખેંચી શકો છો.
Super Retina XDR ડિસ્પ્લેની સાથે 6.1-inchની સ્ક્રીન છે સાથે જ ફોન IP68 વૉટર અને ડસ્ટ રેસિસ્ટન્સ છે. 
Ceramic Shieldનો ગ્લાસ લગાવેલો છે, જે ખુબ મજબૂત છે જેના કારણથી આઇફોનની સ્ક્રીન બીજા સ્માર્ટફોન કરતા વધુ ડ્યૂરેબલ હોય છે.
Intelligent A14 Bionic ચિપ છે, જે સ્માર્ટફોનની ટેકનોલૉજીમાં સૌથી આગળ છે, અન આનાથી આઇફોન 12 સૌથી ફાસ્ટ ચાલે છે, અને હેન્ગ નથી થતો. 
વાયરલેસ ચાર્જિંગ ફિચરની સાથે ફોનમાં ફાસ્ટ ચાર્જિંગની પણ ટેકનોલૉજી છે. આ ફોનને MagSafe ચાર્જિંગને સપોર્ટ કરે છે, ચાર્જ થયા બાદ 17 કલાક સુધી ચાલી શકે છે. 
ફોન 5G નેટવર્કની સિમ સપોર્ટ કરે છે, ફોનમાં ફેસ આઇડીનુ ફિચર પણ છે. 


Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.


 


આ પણ વાંચો.........


Rose Farming: ઓછા ખર્ચે મબલખ નફો, ગુલાબની ખેતી કરીને ખેડૂતો કમાઈ શકે લાખો રૂપિયા


ચાલુ IPL સીઝનમાં બાયો બબલ તોડવો મોંઘો પડશે, થઈ શકે છે આટલા કરોડનો દંડ, જાણો નવા નિયમો


દુનિયામાં પ્રથમવાર ઈઝરાયેલમાં ઓમિક્રોન અને "સ્ટીલ્થ" BA.2 વેરિઅન્ટના લક્ષણોવાળા 2 દર્દી નોંધાયા


Holi 2022: હોલિકા દહન પર 'ભદ્ર'ની છાયા, જાણો હોળી પ્રગટાવવાનું શુભ મુહૂર્ત શું છે....


Holi Wishes: હોળીના આજના તહેવાર પર પ્રિયજનને મોકલો આવા બેસ્ટ શુભેચ્છા મેસેજો....