WhatsApp Tricks: વૉટ્સએપ દુનિયાભરમાં સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મમાની એક છે, મેટાના માલિકીવાળા પ્લેટફોર્મનો ઉપયોગ કરોડો યૂઝર્સ દરરોજ કરવામાં આવી રહ્યો છે. વૉટ્સએપ તમને ચેટ કરવાની સાથે સાથે ચેટ વિન્ડોમાં પોતાની ફાઇલોને આસાનીથી શેર કરવાની સુવિધા આપે છે. એપન એક પિન ચેટ સુવિધાની સાથે પણ આવે છે, જે તમારી ચેટ લિસ્ટના ટૉપ પર ત્રણ ખાસ ચેટને પિન કરવાની સુવિધા આપે છે, જેથી તમે તેને જલદીથી શોધી શકો. વૉટ્સએપમાં ચેટને પિન કરવાની રીત જાણવા માટે તમારે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરવા પડશે.......
How to pin a chat in WhatsApp on Android smartphone -
સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં વૉટ્સએપ ઓપન કરો.
હવે તે ચેટ પર ટેપ અને હૉલ્ડ કરો, જેને તમે ટૉ પર રાખવા માંગો છો.
હવે તમારી સામે કેટલાય ઓપ્શન આવી જશે, હવે પીન ચેટ ઓપ્સનને સિલેક્ટ કરો.
તમે કોઇ ચેટ પર હૉલ્ડ પર ટેપ કરવા પર દેખાઇ દેનારા મેનૂમાંથી કોઇપણ સમયે ચેટને અનપિન કરી શકો છો.
How to pin a chat in WhatsApp on Apple iPhone-
સૌથી પહેલા પોતાના આઇફોનમાં વૉટ્સએપ ઓપન કરો.
હવે જે ચેટને તમે ટૉપ પર લાવવા માંગો છો, તેના પર રાઇટ સાઇડમાં સ્વાઇપ કરો.
હવે તમારી સામે કેટલાય ઓપ્શન આવી જશે, હવે તમે પિન સિલેક્ટ કરો.
હવે તમારી ચેટ ટૉપ પર દેખાવવા લાગશે.
તમે કોઇપણ સમયે ચેટ પર રાઇટ સ્વાઇપ કરીને ચેટને અનપિન કરી શકો છો.
આ પણ વાંચો.........
જાણો કોણ છે સાંસદ ચંદ્ર આર્ય, જેમણે કેનેડાની સંસદમાં આપ્યું કન્નડમાં ભાષણ
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો ક્યારથી મળશે ગરમીમાં રાહત
જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ VHPનું પ્રથમ નિવેદન સામે આવ્યું, જાણો શું કહ્યું
Bollywood Vs South પર અક્ષય કુમારે કહ્યુ- દેશમાં ભાગલા પાડવાનું બંધ કરો